સૌરાષ્ટ્ર યુનિ. લો-ગ્રેજયુએટ સેનેટ સભ્ય તરીકે કપીલ શુકલ વિજયી

rajkot
rajkot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લો ગ્રેજયુએટ સેનેટ સામ્ય તરીકે કપીલભાઈ જયદેવભાઈ શુકલા વિજયી યા છે. તેઓને ૨૮૯ મતમાંી ૨૩૮ મત મળ્યા હતા. ‘અબતક’ સોની મુલાકાતમાં કપીલભાઈએ કહ્યું હતું કે, આગામી સમયમાં લો બાબતનાં પ્રશ્ર્નોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોંચાડવામાં આવશે તેમજ વિર્દ્યાીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ મુલાકાતમાં વિનયભાઈ દવે, ધર્મેશ સખીયા, ધર્મેશ પરમાર, ત્રિદેવ માકડીયા, પ્રમુખ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રદિપ ડવ, પરેશ પીપળીયા, હિતેશ દવે, ‚પરાજસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ વાળા સહિતના હાજર રહ્યાં હતા. વધુમાં અભ્યાસમાં પ્રેકટીકલ શિક્ષણને મહત્વ આપવામાં આવે તેના પર પણ ભાર મુકવામાં આવ્યો હતો