Abtak Media Google News
  • શેર માર્કેટની શરૂઆતમાં મંદીનો માહોલ
  • સેન્સેક્સમાં ૫૦૦થી વધુ અને નિફ્ટીમાં ૧૫૦ પોઇન્ટથી વધુનો કડાકો

બિઝનેસ ન્યૂઝ : શેર માર્કેટની શરૂઆત આજે સુસ્ત થઈ છે. સેન્સેક્સ 33 પોઈન્ટ વધવાની સાથે 73499ના લેવલ પર ખુલ્યું. જ્યારે નિફ્ટી 77 પોઈન્ટના નુકસાનની સાથે 22224 પર ખુલ્યું. તેના પહેલા ગિફ્ટ નિફ્ટી 22,375ના પોઈન્ટની આસપાર વ્યાપાર કરી રહ્યું હતું. જે નિફ્ટી ફ્યૂચર્સના છેલ્લા બંધથી લગભગ 20 પોઈન્ટ નીચે છે. આ ભારતીય શેર બજાર સુચકકાંકો માટે ધીમી શરૂઆતના સંકેત આપી રહ્યા હતા. એશિયન બજારોમાં મિશ્રિત વ્યાપાર થયો. જાપાનના નિક્કેઈ 225 0.15 ટકા અને ટોપિક્સ 0.29 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.21 ટકા ઘટી ગયુ. કોસ્ટેક 0.13 ટકા તૂટ્યો.

Advertisement

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.