Abtak Media Google News

સેન્સેક્સ 2.50 વાગ્યે સેન્સેક્સ 731 અંક ગબડીને 35,175 પર ચાલે છે. નિફ્ટી 230 પોઇન્ટ ઘટીને 10,787 પર ટ્રેડ કરે છે.
એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, મારુતિ અને એલએન્ડટી જેવા શેરો 3.75 ટકાથી 2 ટકા વચ્ચે ગબડ્યા છે….

લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સથી બગડ્યો માર્કેટનો મૂડ: સેન્સેક્સ 600, નિફ્ટી 150 અંક તૂટ્યા   નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં સ્ટોકથી કમાણી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પાડતા શુક્રવારે ભારતીય માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઇ…. સેક્ટોરલ ઇન્ડેક્સમાં ફાર્મા, આઇટી અને એફએમસીજી ઇન્ડેક્સ સિવાય અન્ય સેક્ટરોમાં ઘટાડા સાથે સેન્સેક્સ 600 અંક સુધી તૂટી ગયો છે. …

જ્યારે નિફ્ટીમાં 200 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.