Abtak Media Google News

ચાલને જીવી લઇએ

આજના કાર્યક્રમમાં હેમંતભાઇ જોષી સુફી, ધાર્મિક સ્તુતિ અને ગીતો ઉપરાંત ભૈરવી રાગની વિશેષ રજુઆત કરશે. ખાસ તો તેમને સાંભળવાથી વધારે લોકો તેમના અવાજને માણતા હોય છે. ત્યારે ચાલને જીવી લઇએ અંતર્ગત આજે આપણે હેમંત જોષીને સાંભળવાના છીએ. જેવો આજે સુરોની સરવાણી છેડવાના છે.

આજના કાર્યકમમાં હેમંતભાઇ જોષીની રમઝટ

  • ગાયક:- હેમંત જોષી
  • એન્કર:- પ્રીત ગોસ્વામી
  • કિબોર્ડ:- દિપકભાઇ વાઢેર
  • ઓકટોપેડ:- ધર્મેશભાઇ પાટડીયા
  • તબલા-ઢોલ:- રાજેશભાઇ લિંબાસીયા
  • સંકલન:- મયુર બુધ્ધદેવ

આજના કાર્યક્રમોમાં રજુ થનાર સુમધુર ગીતો

  • સાનુ એક પલ ચેન ન આવે….
  • તેરી યાદ સાય હે…..
  • રામાયણની ચોપાઇઓ….
  • શિવ તાંડવ
  • હનુમાન ચાલીસા…
  • ભૈરવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.