Abtak Media Google News

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એન્જિનિયરિંગ અને મેડિકલ ના વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવા તે મુજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર પોકાર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજા, દીપકભાઈ ડાંગર, ધીરુભાઈ રૂપાણી.

Img20200828112709

ગનીભાઇ કુંભાર, તેમજ અંજલી ગોર સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૂત્રોચ્ચાર કરતા આ કાર્યકરોની શહેર એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ બારોટ તેમજ સ્ટાફ દ્વારા તેઓની અટક કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.