Abtak Media Google News

દેવ દ્વારીકાના નાથ ગીતનું રવિવારે લોન્ચીગ

‘દેવ દ્વારીકાના નાથ’ જોડુ હરદમ તુજને હાથ, નું એક નવું સોંગ સ્મિતા આશરા રાજકોટના કામણગારા કંઠે ગવાયેલ આ સોંગ આગામી તા.11/06/23 ને રવિવારના સાંજે 7-00 કલાકે સૌ પ્રથમ Youtube ચેનલ પર લોન્ચીંગ કરવામાં આવનાર છે . સ્મીતા આશરા એ છેલ્લા 5 વર્ષથી સંગીત ક્ષેત્રમાં કાર્યરત છે અને આ તેનું પ્રથમ Video આલબ્મ  સોંગ રજુ કરવા જઈ રહયાં છે.

Advertisement

અબતકની શુભેચ્છા મલાકાત આવેલ સ્મિતા આશરાએ જણાવ્યું કે  આ સોંગ શહે22ાજ સ્ટુડીયો અમદાવાદ રેકોર્ડીંગ કરેલ છે અને વિરવિડીયો કોટડા સ્ટુડીઓ ખાતે વિડીયો શુટીંગ કરવામાં આવેલ છે. લીરીકસ કવિ કરન કાઠી ગીર સોમનાથ દ્વારા , સંગીત મેહલ વાઘેલા અમદાવાદ , કેમેરામેન તરીકે અશ્વિન ગોહેલ અને કાનજી મીઠાપરાએ અને ડાયરેકટર તરીકે જયપાલ વિરગામાએ સેવા  પ્રદાન કરેલી છે. અબતકની શુભેચ્છા  મુલાકાતે સ્મિતા આશરા ( સીંગર ),  પરેશ આશરા,  કિશોરસિંહ જેઠવા, લીનાબેન શાહ , વર્ષાબેન ગજજર ઉપસ્થિત રહ્યા હતા.

આપ સર્વે સંગીતપ્રેમી ભાઈઓ – બહેનોને વિનંતી આ સોંગ લોન્ચીંગ સમયે આપ સર્વે Youtube ચેનલ પર ચોકકસ સાંભળી સહકાર આપશો . કલાગુરૂ લલીતસર ત્રિવેદીએ આર્શીવાદ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.