Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ કે કિન્નરોની દુનિયા સામાન્ય લોગો કરતા એકદમ અલગ હોય છે. જેવી તેમની દુનિયા અલગ હોય છે તેમ તેના પણ તેટલા જ અલગ હોય છે. આજે હું તમને એવી જ રહસ્યમય દુનિયાની વાત કરીશ જેના વિશે સૌ કોઇ અજાણ હોય છે.

કિન્નરોના અંતિમ સંસ્કારને ગુપ્ત રાખવામાં આવે છે. પરંતુ તેમની ડેડ બોડીને બાળવામાં આવતી નથી પરંતુ દફનાવવામાં આવે છે. અંતિમ સંસ્કાર પહેલા તેમને બુટ ચપ્પલથી મારવામાં આવે છે. કહેવાય છે કે આવુ કરવાથી તેમના પાપનું પ્રાયશ્ર્ચિત થઇ જાય છે.

જો તેના સમુદાયમાંથી કોઇની મૃત્યુ થાય તો એક અઠવાડિયા સુધી તેઓ ભોજન કરતા નથી કિન્નરો તેમના સમુદાયના વ્યક્તિની મૃત્યુ પર શોક મનાવતા નથી કિન્નરો પોતાના આરાદ્ય દેવ અરાવનને પ્રાર્થના કરે છે કે તેમને આવનારા જન્મમાં કિન્નરનો અવતાર ન આપે આમ તો તેમનું જીવન શ્રાપિત હોય છે પરંતુ કહેવાય છે કે તેમના આર્શિવાદ ખૂબ જ ફળે છે તેમના જીવન ફળ દરમ્યાન તેઓ માંગી માંગીને જ પૈસા કમાય છે. જો કે તેઓ પોતાના જન્મ બાબતે અફસોસ પણ અનુભવતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.