નવા વર્ષમાં તારીખ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

ફ્રોડના કેસ દિવસે ને દિવસે વધતાં જતાં જોવા મળે છે ત્યારે આવનારું નવું વર્ષ તમારા માટે લાભદાયી નિવળે અને તમે ફ્રોડના શિકાર ન બનો તે માટે વર્ષ 2020માં તારીખ પુરા ફોર્મેટમાં લખવી જોઈએ ઉ.દા. 31/01/2020 લખવું.

જો કોઈ 31/01/20 લખે તો તે નો દુરુપયોગ થઈ શકે છે.31/01/20 ને આ રીતે બદલી શકાય છે.31/01/2000 અથવા 31/01/2019 અથવા વચ્ચેનું કોઇપણ વર્ષ લખી પોતાની અનુકૂળતા પ્રમાણે ગેરલાભ ઉઠાવી શકે છે.

માટે, તારીખ લખતી વખતે ધ્યાન રાખવું.આ સાવચેતી આખા વર્ષ (2020) માટે બેંક ચેક/ ડોક્યુમેન્ટ્સ લખતી વખતે રાખવી