Abtak Media Google News

હાલમાં ઘણા સમયથી સોનમ કપૂરના લગ્નની જોર શોર તૈયારીઓ જોવા મળી રહી છે આવા સમયમાં સોનમ કપૂર જુહ બીચ સ્થિત સ્પોની બહાર નજર આવી હતી. આ અંગેની તેની ઘણી તસ્વીરો પણ જોવા મળી હતી.

2 34આ ઉપરાંત સોનમ કપૂરના લગ્નની વાત હમણાં ઘણા સમયથી ચર્ચાનો વિષય બની ગયો છે. થોડા સમય પહેલા આવું જાણવા મળ્યું હતું કે સોનમ કપૂર તેના બોયફ્રેંડ આનંદ આહુજાની સાથે આ મહિનાની 29 તારીખે સાત ફેરા ફરવાના હતા. પછી એક વાત જાણવા મળી કે સોનમ કપૂર અને આનંદ આવતા મહિનો (મે) ના પહેલા અઠવાડિયામાં લગ્ન કરશે. આ ઉપરાંત બોલિવુડની મસકલી ગર્લ સોનમ કપૂરની લગ્નની રસમ 7 અને 8 મે ના રોજ મુંબઈ ના અલગ અલગ સ્થળે યોજવામાં આવશે.

0 2

આ લગ્નના સમાચાર અનુસાર સોનમ કપૂરે પોતાના માટે સમય કાઢીને તેમણે મુંબઈના જુહ બીચ સ્થિત એક સ્પોની બહાર જોવા મળ્યા હતા.આ બાબતમાં કાય એવી સંકા નથી કે સોનમ કપૂર તેમના લગ્નની તૈયારીઓ જોર શોર થી ચાલી રહી છે.

4 24

સોનમ કપૂરના લગ્નની તૈયારી :  

સોનમ કપૂરના લગ્નનો હરખ પૂરા પરિવારમાં જોવા મળી છે.  અને આ જ હરખના કારણે આજે તેમના પરિવારના તમામ સદસ્ય લગ્નની તૈયારીમાં લાગી ગયું છે અને આ લગ્નમાં કઈ કસર ના રહે તેવી સંપૂર્ણ તૈયારીઓ કરી રયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.