Abtak Media Google News

જિલ્લા આરોગ્ય તંત્ર ની તપાસ માં લખતર પ્રમુખ મેટર નીટી હોસ્પિટલ રજીસ્ટર નોંધ નહીં હોવાથી સોનો ગ્રાફી મશીન સીલ કરી દેવાયું.2 13સુરેન્દ્રનગર મા હાલ હોસ્પિટલો નો રાફડો ફાટયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક માસ ની અંદર ૨ હોસ્પિટલ ના સોનોગ્રફી ના મશીન જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સિલ કરવા આવીયા છે.

Img 20181102 Wa0034 1541162757943ત્યારે આજે સુરેન્દ્રનગર ના લખતર મા જીલ્લા આરોગ્ય તંત્ર અચાનક જ તપાસ કરવા ગયું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના  લખતરમાં આવેલી એક નામાંકિત હોસ્પિટલમાં રજીસ્ટર નોંધ ન હોવાથી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું 3 10જેના કારણે સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં ફફડાટ ફેલાયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.