Abtak Media Google News

નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો વિજય

Screenshot 8 3

સુરેન્દ્રનગર જિલ્લાના  ધ્રાંગધ્રા શહેર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો વિજય થયો . ભાજપ અને આમ આદમી પાર્ટીનાં બંને  ઉમેદવારો માથી  ચૂંટણી જંગમાં ભાજપનો વિજય થયો છે .

ભાજપનાં ઉમેદવાર અનીશાબેન ચોહાણને ૨૦૮૨ મત મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીનાં ગુલરેજ વડાનિયા ને ૪૩૩ મત મળ્યા જ્યારે નોટોમાં ૭૪ મત પડ્યા હતા .

Whatsapp Image 2023 08 08 At 11.19.03

બંને  પક્ષનાં ઉમેદવારોએ ચૂંટણીમાં મતદાતાઓ ૨૫૮૯ મતો આપ્યા હતા.  જેમાં ભાજપનાં ઉમેદવારને ૨૦૮૯ મત મળ્યા હતા આથી ભાજપનાં ઉમેદવાર અનિશાબેનનો વિજય થયો .

જયદેવસિંહ ઝાલા

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.