Abtak Media Google News

મડસ્કિર નામની માછલી  જે પાણીની અંદર જીવી શકે છે સાથે તે ઝાડ પર પણ ચડી સકે છે અને ક્યારેક તે પત્થર અને બીજી વસ્તુઓ પર ચોટી જાય છે.

Advertisement
Mud Skippers27437
mud_skippers

તેને ગળાથી ઓકસીજન લે છે ક્યારેક તેને બીજા પ્રાણીઓ શિકાર પણ બનવી જાય છે પરતું તેને પાણીમાં અંદર ખતરો લગતા જ પાણીની બહાર નીકળી અને નજીકની વસ્તુ પર ચડી જાય છે ક્યારેક તો તેને ઝાડ પર પણ ચડેલી જોવાય છે.

મડસ્કિર નામની માછલી ઝાડ ઉપર ચઢી શકે છે ! તે મોં તથા ગળા દ્વારા ઓક્સિજન લે છે. તે તેની આગલી પાંખોનો ઉપયોગ પગ તરીકે કરીને ઝાડ પર ચઢે છે. તે જીવાતતે શોધવા માટે ઝાડ પર ચઢે છે અથવા તો ઓચિંતી ડરી જાય ત્યારે પણ તે ઝાડ પર ચઢી જાય છે. પરતું તેને બીજી માછલીની જેમ જ સમજી ન શકાય, કુદરતની રચનાને ઉકેલ માં માણસને હજુ ઘણું બાકી છે તેમ કહી શકાય.

Fish
fish

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.