Abtak Media Google News

ગુજરાત રાજય સ્થાપના દિન ૧લી મેની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા આતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મ્યુઝીક ડાયરેકટર અપ્પુ એડવીન્સ તથા સિંગર ચેતન રાણા, પ્રશાંત નસરી, સલીમ મલીક, નીલીમા ગોખલે, આના માર્ટીન  તથા ઇશા સિંઘ પ્રસ્તુત જુની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ સુહાના સફર-૨૦૧૮ મેયર ડો. જૈનમ ઉ૫ાઘ્યાયના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય  મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા સહીતના ઉ૫સ્થત રહ્યા હતા.

Vlcsnap 2018 05 02 13H08M57S163બહોળી સંખ્યામાં લોકોએ ઉ૫સ્થિત રહી આ કાર્યક્રમને માણ્યો હતો.

Vlcsnap 2018 05 02 13H03M56S207(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.