Abtak Media Google News

ઘણી વખત મસાલેદાર તીખા અને તળેલા ખોરાક લેવાથી પેટમાં બળત્રા અથવા દુખાવો થતો હોય છે , તો કેટલાક લોકોને તાસીર મુજબ અમુક પ્રકારના ખોરાક સદતા ન હોવાથી આવી સમસ્યા થતી હોય છે , એવામાં જો તમે ખ્યાલ વગર એસિડિટીની દવા લેવા ન માગતા હોય તો  રસોઈ ઘરમાં રહેલા સુપર ફૂડ તમારી મુશ્કેલીઓ હળવી કરી દેશે , ઘણા ખોરાક ચ જેનો ઉપયોગ કરી તમે એસિડિતિની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

કાકડી :

Fresh Cucumber 1

કાકડીમાં ભરપૂર માત્રમાં પાણી હોય છે જે ત્વચાના લાભ સાથે પેટની બળત્રા માથી પણ છુટકારો મેળવવામાં ફાયદાકારક બને છે ,કાકડી શરીરને હાયડ્રેટ કરીને એસિડ રેફલેક્શન તરીકે કામ કરે ચ અને તરત રાહત અપાવે છે .

તરબૂચ :

7B4C85C2 6687 11E7 8665 356Bf84600F6

તરબૂચની તાસીર ઠંડી હોય છે તેમાં રહલા આંટી ઓક્સિડેંટ અને ફાઇબર પેટના પીએચ લેવલને ઓછું કરે છે અને એસિડિટીની  સમસ્યા દૂર કરે છે .

કેળાં :

Banana

કેળાં પેટમાં ઠંડક અપાવે છે , પણ કેળાં કઢા બાદ ક્યારે પાણી પીવું જોઈયા નહીં , આમ કરવાથી પેટમાં દુખાવો શરૂ થઈ શકે છે, પણ કેળાં આંટી ઓક્ષઇડેંટ તરીકે કામ કરે છે, કેલમાં કેલશિયમની સાથે સાથે પોટેશિયમ અને ફાઈબર પણ હોય છે, માટે એસિડિટીમા તમે કેળાં ખાઈ શકો છો .

નારિયેળ પાણી :

242774 Coconut Waterઉનાળામાં સૌથી વધુ પીવતા પીણાં એટ્લે નારિયેળ પાણી, કે જેમાં ટોકસીન દૂર કરવાના લક્ષણો છે માટે જો તમે વધુ તીખું ખાઈ લીધું હોય તો નારિયેળ પાણી પી લેવું .

આ ઉપરાંત તમે દૂધ પણ પી શકો છો , દુધ પીવાથી પેટની બળતરા તરતજ બંધ થઈ જાઈ અને રાહત મળે છે .આ સુપર ફૂડ ખરેખર અસરકારક છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.