Abtak Media Google News

નસ્કોરી ફૂટવી સામાન્ય વસ્તુ છે અમુક વખત આવું થવાથી લોકો ગભરાઈ જતાં હોય છે , મોટા ભાગે ઉનાળામાં નસ્કોરી ફૂટવાની તકલીફ  હોય છે , નાક શરીરનો સૌથી સેન્સેટિવ અંગ છે જ્યારે બ્લડ વેસલ્સ તૂટવાથી નસ્કોરી ફૂટવાની સમસ્યા થાય છે.આજે હું તમને સરળ ઉપાયો વિષે જણાવીશ જે તમને નસ્કોરી ફૂટે ત્યારે ખુબજ મદદરૂપ બનશે  .

નમક :

Salt Spilling From Salt Shakerઅડધા કપ પાણીમાં ચપટી મીઠું ઉમેરી નોસ્તલમા તેના ટીપાં નાખો તેનાથી લોહી નિકળવાનું બંધ થઈ જશે સેલિન વોટરથી નસલ પેસેજમાં મોઈશ્ચર મળે છે .

કાંદાનું જ્યુસ :

Onion Juice Health Benefits 1

કોટનના રુને કાંદાના જ્યુસમાં બોળી ત્રણથી ચાર મિનિટ નસ્કોરી પાસે રાખો , અથવા ડુંગળીની સ્લાઈસ લઈને તેની ગંધ લો .

આઈસ પેક :

Apply Iceઆઈસ પેક સૌથી સરળ અને અસરકારક ઘરેલુ ઉપચાર છે નાકની પાસે બરફ રાખો અને ખુબજ ઠંડુ પાણી પીઓ ,આમ કરવાથી નાકમાથી લોહી નિકળતું બંધ થઈ જશે .

કોથમીર :

Coriander Grandeકોથમીર જ્યુસના ટીપાં નાકમાં નાખવા અથવા કપાળ પર કોથમીરની પેસ્ટ બનાવીને લગાવી , જેનાથી ઠંડક મળશે અને રાહત પણ થશે .

તજ :

1512105657 1976 7ગરમ પાણીમાં તજનો ટુકડો રાત ભાર પલાળી રાખો  , જડપી રાહત મેળવવા માટે આ નુસખો સચોટ ઈલાજ છે .

બેકિંગ સોડા :

Pic 1 84 પાણીમાં બેકિંગ સોડા અને નમક મિક્ષ કરી ત્રણ થી ચાર વખત નસ પાસે સ્પ્રે કરો .

એપલ વિનેગર :

Health Benefits Of Apple Cider Vinegar Main Image 700 350એપલ વિનેગરમાં બરફ ઉમેરી 10 મિનિટ સુધી ઠંડુ થવા દો ત્યારબાદ કોટન અથવા રૂની મદદથી તેનો ઉપયોગ કરી લાગવાથી તરત રાહત મળશે , નસકોરીને કાયમી અટકાવવા માટે ઠંડા પાણીમાં 2 ચમચી એપલ  વિનેગર ઉમેરી રોજ પીવાથી ફાયદો થાય છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.