Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના પલસાણાના તાતીથૈયા ખાતે આવેલ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ લાગી છે .અગમ્ય કારણોસર મીલમાં  ભીષણ આગ લાગી હતી . આગ લાગતા જ ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી . બારડોલી, હિજીવાલા, પલસાણા અને કડોદરા સહિતની ફાયરની ટિમ ઘટના સ્થળે પહોચી હતી . 3 કલાકથી વધુની સતત મહેનતથી આગને કાબુમાં લેવાના પ્રયત્ન હાથ ધરાયા હતા .

Advertisement

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.