Abtak Media Google News
  • MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ
  • આરોપી પાસેથી પોલીસે રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો 

સુરત ન્યૂઝ : સુરતના ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી છે . જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતા . આરોપીઓ પાસેથી પોલિસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું . આરોપીએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું  હતું. ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર ચાંદને પણ 3 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે . આરોપી પાસેથી પોલીસે રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે .

Advertisement

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.