Abtak Media Google News
  • યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું
  • 14 ઈસમોની ધરપકડ કરાઈ 

સુરત ન્યૂઝ : સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું છે . ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હતું. આ જુગારધામ કાપોદ્રા વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં ચાલતું હતું. પોલીસને જુગારધામની બાતમી મળતા બાતમીના આધારે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું છે . રેડ દરમ્યાન પોલીસે બે લાખથી વધુની મત્તા સાથે 14 ઈસમોની ધરપકડ કરી છે .

Advertisement

યંત્ર પર ચાલતા જુગારધામની વાત કરવામાં આવે તો  યંત્ર પરના ચિત્ર પર રૂપિયા લગાવી જીતે તો આપેલ રકમના 9 ગણા આપતા હતા . જુગારીઓ  જુગાર રમવા માટે બહારથી લોકોને બોલાવી જુગારધામ ચલાવત હોવાનું સામે આવ્યું છે .

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.