Abtak Media Google News

 

સુરતમાં મહિલાને માર મારવાનો વિડીયો વાયરલ  મામલો થતાં પાંડેસરા પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો .વાયરલ વિડિયો  પાંડેસરા પોલીસ મથકની હદનો હોવાનું બહાર આવ્યું હતું , જૂની હત્યાને લઇ બબાલ થઈ હતી .Vlcsnap 2023 08 16 16H04M20S364

                      હત્યા કેસના સમાધાન માટે ગયેલા પરિવાર પર હુમલો કરાયો હતો . માતા ,પુત્રી, પિતા અને પુત્ર પર હુમલો કરાયો હતો . ભોગ બનનાર પરિવારએ પણ સામા પક્ષ પર ચપ્પુ વડે હુમલો કર્યો  હતો જેમાં એક આધેડને  ચપ્પુના ઘા મરાયા હતા . બંને  પક્ષની સામ સામે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે . 

ભાવેશ ઉપાધ્યાય 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.