Abtak Media Google News

ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી દ્વારા તાજેતરમાં જ રખડતા ઢોરોને લીધે  કોરોના ફેલાતો હોવાની વાત કરતા જાણે ગાય કહેતી હોય કે અમારાથી જો કોરોના ફેલાતો હોય તો ભુજ નગરપાલિકા ના રખડતા ઢોરોને પુરવા ના ડબા ને શોભા ના ગાંઠિયાની જેમ કેમ રાખ્યા છે અમને પૂરો પાંજરે  તેમજ જો અમારા થી કોરોના ફેલાતો હોત તો લોકો અમારું દૂધ ન પિતા હોત તે વાત સમજવી જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.