Browsing: bjp gujarat

આજે અથવા કાલે શહેર ભાજપ સંકલન સમિતીની બેઠક: પ્રમુખ મુકેશ દોશી સંભવીતોના નામોની યાદી લઇ ગાંધીનગર જશે રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ મુકેશભાઇ દોશી આવતા સપ્તાહે…

નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત માત્ર દેશના જ નહી વિશ્વ ભરના લોકોના મન સુધી પહોંચી છે : કમલેશ મિરા ણી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીદ્વારા દર…

બપોરે 12:30 કલાકે મુખ્યમંત્રી બંગલે ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ સર્કિટ હાઉસ ખાતે ભોજન સમારંભ રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપના 68 કોર્પોરેટરો આવતીકાલે મંગળવારે ગાંધીનગર…

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપને  કેમ શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છે તેનું ઉદાહરણ આ તસવીર  આપી રહ્યા છે વી.આર. અને સી.આર. વચ્ચે  મન ખાંટા પડી…

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વધુ બે જિલ્લાના સંગઠન માળખાને વિસર્જીત કરી દેવામાં આવ્યું છે. વડોદરા અને ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષે વ્યક્તિગત કારણોસર પ્રમુખપદેથી રાજીનામું આપતા…

રાજકોટ ધારાસભ્ય  ઉદય કાનગડ દ્વારા  પેડક રોડ પાસે જન સેવા કાર્યાલયનો શુભારભ કરવામાં આવેલ હતો. જનસેવા કાર્યાલયનું ઉદઘાટન ર ાઘેન્દ્ર આશ્રમ, લાલપેટીના મહંત પૂ. લાલદાસ બાપુ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત બાદ સત્તાધારી પક્ષ ભાજપે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે આકરા પગલાં લેવાનું નિર્ણય લીધો છે. જે અંતર્ગત પ્રદેશ શિસ્ત…

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરવી પડશે અને આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી…

ગુજરાતમાં ભાજપની  ભવ્ય જીત થઈ છે. સમગ્ર રાજ્યમાં કેસરિયો લહેરાવીને તમામ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીએ તોડ્યા છે. આ જીતમાં મોદી અને શાહનીં રણનીતિ કામ કરી છે…

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સતત બીજી વખત પદ અને ગોપનિયતાના શપથ લીધાં હતાં. તેઓની સાથે આઠ કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના બે મંત્રીઓ…