Abtak Media Google News
  • નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત માત્ર દેશના જ નહી વિશ્વ ભરના લોકોના મન સુધી પહોંચી છે : કમલેશ મિરા ણી

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીદ્વારા દર માસના અંતિમ રવીવારે  મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવે છે અને મન કી બાત કાર્યક્રમ મારફત માન. નરેન્દ્ર્રભાઈ મોદી દેશવાસીઓ સાથે સંપર્કમાં રહે છે ત્યારે  માન. નરેન્દ્રભાઈ મોદીદ્વારા મન કી બાતના 100મા એપીસોડ દ્વારા દેશવાસીઓ સાથે જોડાયા હતા. ત્યારે  આ કાર્યક્રમમાં શહેર ભાજપદ્વારા મહાનગર સ્તરે  શહેરના હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે તેમજ શહેરના તમામ વોર્ડના પ્રત્યેક બુથમાં માન. નરે ન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.

આ  કાર્યક્રમમાં શહેરના વિવિધ સમાજ, સામાજીક સંસ્થા, શૈક્ષ્ાણીક – સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ., એસોસીએશનોના અગ્રણીઓ  વિશાળ સંખ્યામાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે ઉપસ્થિત રહયા હતા. આ તકે કમલેશ મિરા ણી, કીશોર રાઠોડ, નરે ન્દ્ર્રસિહ ઠાકુર, ગોવિંદભાઈ પટેલ, ધનસુખ ભંડેરી , રાજુભાઈ ધ્રુવ, વિરે ન્દ્રસિહ ઝાલા, તેમજ શહેર ભાજપના તમામ સેલના સંયોજકો ઉપસ્થિત રહયા હતા.

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે  નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત માત્ર દેશના જ નહી વિશ્વ ભરના લોકોના મન સુધી પહોંચી છે, ત્યારે  શહેરના તમામ વોર્ડના પ્રત્યેક બુથમાં   નરે ન્દ્રભાઈ મોદીદ્વારા મન કી બાતના 100 મા એપીસોડને વિવિધ ભાજપ અગ્રણીઓ અને તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓદ્વારા નિહાળવામાં આવેલ હતો. ત્યારે  આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શહેરના  વિવિધ સમાજ, સામાજીક સંસ્થા, શૈક્ષ્ાણીક – સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ., એસોસીએશનોના અગ્રણીઓ  તેમજ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરા ણી, મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રા ઠોડ, નરેન્દ્ર્રસિંહ ઠાકુરએ જાહેર આભાર વ્યક્ત ર્ક્યો હતો.  આ કાર્યક્રમને સફળ બનાવવા મન કી બાત કાર્યક્રમ મહાનગરના ઈન્ચાર્જ વિરે ન્દ્રસિહં ઝાલા તેમજ હેમુ ગઢવી હોલ ખાતે શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારે ખ , કાર્યાલય મંત્રી હરેશ જોષી,મહેશ રા ઠોડ,  કાર્યાલય પિરવારના રમેશભાઈ જોટાંગીયા,ચેતન  રાવલ, ભાવીન ધોળકીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

 

  • નરેન્દ્ર્રભાઈ મોદી રાષ્ટ્રના નેતા નહીં પરંતુ દેશના વડીલ તરીકેની ભુમિકા અદા કરી  રહયા છે: રામભાઈ મોકરીયાદેશના યશસ્વી વડાપ્રધાન નરે ન્દ્રભાઈ મોદી ધ્વારા મન કી બાતના 100 મા એપીસોડ માં સમગ્ર દેશવાસીઓ સાથે જોડાયા હતા. ત્યારે  આ કાર્યક્રમમાં રાજકોટ એસ.ટી. ડીવીઝન ખાતે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરી યાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળાયુ હતું. આ તકે રામભાઈ મોકરી યાએ જણાવેલ કે માન. નરે ન્દ્રભાઈ મોદીએ સને 2014થી મન કી બાત કાર્યક્રમ ધ્વારા સરસ રી તે પોતાના વિચાર રજૂ કરી  દેશવાસીઓ સાથે તાદમ્ય જાળવી રાખ્યુ છે. રે ડીયો જેવી જુનવાઈ પધ્ધતિના પ્લેટફોર્મ થકી મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી  ન્યુઝ ચેનલ, સોશિયલ મીડીયાના તમામ પ્લેટફોર્મ પર પોતાની વાત રજૂ કરી  એક સામાજિક ક્રાંતિ સર્જનાર માન. શ્રી નરે ન્દ્રભાઈ મોદીએ એક અલગ છબી ઉપસાવી છે. આમ મન કી બાત કાર્યક્રમ થકી માન. નરેન્દ્રભાઈ મોદી માત્ર રાષ્ટ્રના નેતા નહી પરંતુ દેશના વડીલ તરી કેની ભુમિકા અદા કરી  રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.