Browsing: blood donation camp

સહકારી પરિવાર આરડીસી બેંક કર્મચારી પરિવાર શ્રધ્ધાસુમન અર્પણ કરશે આવતીકાલે આરડીસી બેન્કના તત્કાલિન ચેરમેન અને પૂર્વ સાંસદ વિઠલભાઈ રાદડીયાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્ક…

સરદાર પટેલ યુવા સંગઠનનું આયોજન: કેમ્પમાં તમામ તકેદારીનાં પગલા લેવાશે કાલાવડમાં બુધવારે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પૂણ્યતિથી નિમિતે સરદાર પટેલ યુવા સંગઠન-કાલાવડ દ્વારા ‘મેગા બ્લડ ડોનેશ કેમ્પ’નું…

કોરોના વાયરસ સામેની લડતનાં ભાગ રૂપે તાલાલા પત્રકાર સંઘ દ્વારા તા.૧૨.૭ને રવિવારે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. તાલાલામાં હિરણ…

રક્તદાતાઓને બહોળી સંખ્યામાં કેમ્પમાં સહભાગી થવા ટ્રસ્ટની અપીલ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત ૨૦માં વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.…

ગોંડલના યુવા સંગઠન રૂદ્રસેન સેવા ગ્રુપ દ્વારા તા.૧૦.૭ને શુક્રવારના રોજ સવારે ૯ થી બપોરનાં ૧ વાગ્યા સુધીમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. રૂદ્રસેના સેવા ગ્રુપના પ્રમુખ…

૧ર૭ વખત રકતદાન કરનારા રાજકોટના પૂર્વ સાંસદ-કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા રકતદાનના સંસ્મરણો વાગોળે છે: પ્રથમ રકતદાન સપ્ટેમ્બર ૧૯૭૨માં અમદાવાદમાં કર્યુ હતું: અક્ષરધામ મંદિરમાં યોગગુરૂ  રામદેવજી…

કમલેશ મિ૨ાણી, લાખાભાઈ સાગઠીયા, કિશો૨ભાઈ ૨ાઠોડ, અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી સહિતના ઉપસ્થિત રહ્યાં શહ૨ેના જડેશ્ર્વ૨ ચે૨ીટેબલ એન્ડ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વા૨ા અનેક સેવાકીય પ્રવૃતિઓ ક૨વામાં આવે…

લોકડાઉનમાં લોહીની અછત વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પ્રશીલ પાર્ક, ગ્રીન એવન્યુ સહિતની ૧૦ સોસાયટીમાં બે દિવસમાં એક હજારથી વધુ બોટલ રકત એકત્ર: પાંચ હજાર બોટલ રકત એકત્ર…

સીઆઇઆઇ સંલગ્ન યંગ ઇન્ડિયા ગ્રુપનું રાજકોટ ૪૩મું ચેપ્ટર: લાઇફ સાથે જોડાઇ પ૦ રકતની બોટલો એકત્રીત કરવાનો લક્ષ્યાંક સાઘ્યો રાજકોટ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન…

સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ઘડી કઢાયું આયોજન: યુવા ટીમ દ્વારા તડામાર તૈયારી સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર રાજકોટ શહેર યુવા સંગઠન સમિતિ…