Browsing: day

દર વર્ષે અંદાજે 8 કરોડ 30 લાખ લોકો વિશ્ર્વની જનસંખ્યામાં ઉમેરાય છે: 2030 સુધીમાં લગભગ 8 અબજનો આંક વટાવી જશે: ચીન પછી વસ્તીના બીજા ક્રમે આવતાં…

6 જુલાઇ 1885માં ફ્રેન્ચ જીવ વિજ્ઞાની લૂઇસ પાશ્વરે હડકવાની રસી શોધી તેની યાદમાં ઉજવાય છે આ દિવસ: ઘરના પાલતું પ્રાણીઓને રસી આપવી અને યોગ્ય સ્વચ્છતા જાળવવી…

રકતની તીવ્ર ખેંચ એક સ્વૈચ્છિક રકતદાતા જ પૂર્ણ કરી શકે છે: આજના યુગમાં રેગ્યુલર ડોનરની આવશ્યતા વધુ બીમાર દર્દીઓ માટે રકત તેના જીવન અને મૃત્યુની બાબત…

ABOગ્રુપ સિસ્ટમનાં શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મ દિવસની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવાય છે: 2007થી ઉજવાતા દિવસનો હેતું સ્વૈચ્છિક રક્તદાનનાં પ્રોત્સાહન સાથે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતાનો છે…

વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથીવિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનુંનક્કી કરવામાં આવ્યું  હતું.  બાળ-મજુરી એ…

સંબંધની શરૂઆત આ શબ્દથી થાય છે, અને કોમ્યુનિેકશન માટે સૌથી મહત્વપૂર્ણ પ્રારંભ છે: સહાનુભૂતિ અને સમજણ વિકસાવવા યુવા વર્ગનો સૌથી જાણીતો શબ્દ છે આજે સમગ્ર વિશ્વમાં …

સાયકલો ભાડે અપાતી હતી: સારી સાયકલ સ્ટેટ્સ સિમ્બોલ ગણાતુ હતુ આજે 3 જૂન સમગ્ર વિશ્ર્વ સાયકલ દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સોમનાથ દાદાની નગરી પ્રભાસ-પાટણમાં…

એક અભ્યાસ મુજબ હેર સ્ટાઇલિસ્ટ તેમના ગ્રાહકોના માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને ઓળખી શકે છે: આજના યુગમાં યુવા વર્ગમાં વિવિધ હેર સ્ટાઇલનો ક્રેઝ વધ્યો છે: દર 15 દિવસે…

આતંકવાદ એ આજનાં વિશ્વની સૌથી મોટી સમસ્યા છે.  ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની તમિલનાડુના પેરંબદૂરમાં આતંકવાદીઓએ21 મે 1991નાં દિવસે હત્યા કરી દીધી હતીમાટે આ દિવસને આતંક્વાદ વિરોધી…