Browsing: dwarka

નેપાળના પ્રથમ મહીલા રાષ્ટ્રપતિ વિઘાદેવી ભંડેરી હવાઇ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે પ્રાઇવેટ  હેલીકોપ્ટર મારફત પધાર્યા હતા. જયાં તેમનું સ્વાગત જીલ્લા કલેકટર એચ.કે.પટેલ, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલીકા…

દ્વારકામાં અરબી સમુદ્રના કિનારે દરિયાની અફાટ જળરાશિ વચ્ચે બિરાજતા પૌરાણિક શિવાલય ભડકેશ્ર્વર મહાદેવ મંદિરે આજે સૌપ્રથમ વખત છપ્પન ભોગ મનોરથના અલૌકિક દર્શન મનોરથનું આયોજન ભડકેશ્ર્વર મહાદેવ…

સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સાળંગપુર હનુમાન મંદિરે ભાવિકોના ઘોડાપુર: સવારથી પૂજન-અર્ચન, મારૂતિયજ્ઞ, શોભાયાત્રા, બટુકભોજન, ધુન ભજનની રમઝટ સહિતના કાર્યક્રમોથી સૌરાષ્ટ્ર બન્યુ હનુમાનમય રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રામભકત બજરંગબલી…

૨.૮૧ કરોડના ખર્ચે ઈસ્કોન ગેઈટી રેલવે સ્ટેશન સુધીના રોડનો વિકાસ થશે દેવભૂમિ દ્વારકાના કલેકટ૨ એચ.કે.પટેલે આ પ્રસંગે જણાવેલ કે યાત્રાધામમાં વિવિધ કા૨ણોસ૨ હાલના ૨સ્તાઓ ખૂબ જ…

શ્રીજીને વસંતપંચમીથી ફુલડોલ સુધી અબિલ ગુલાલની પોટલી ધરી રંગે રમાડાય છે: ૧૩મીએ ફુલડોલ ઉત્સવ ઉજવાશે તીર્થધામ દ્વારકામાં દ્વારકાધીશજીને વસંત ઋતુના આગમનના વધામણા રૂપે રોજ શ્રૃંગાર આરતી…