Browsing: e-commerce

વધુ ઉત્પાદન નહીં ‘બજાર ખુલ્લી’ જવાથી ખેડૂતો મબલખ આવક રળશેવચેટીયાઓ હટી જતાં ખેડૂતો અને લોકો વચ્ચેનો સેતુ બનતી ઈ-મંડી: ઈ-કોમર્સના નવા પ્લેટફોર્મથી ખેડૂતોને મોકળુ મેદાન મળશે…

રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ચોખવટ કરી નવાગ્રાહક સુરક્ષા ધારા-૨૦૧૯ની જોગવાઇઓમાંથી ઇ-કોમર્સને બાકાત રાખવામાં આવેલ છે અને લાગુ કરવામાં આવેલ નથી જેથી ગ્રાહકો ગેર માર્ગે…

નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલી: ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારની ખેર નથી ગ્રાહકના હિતોને રક્ષણ આપતા નવા ગ્રાહક સુરક્ષા ધારાની આજથી અમલવારી થઈ છે. આ કાયદા અંતર્ગત…

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને મળી રહે તે માટે એમેઝોન અન્ય કંપનીઓ કરતા અવ્વલ કોરોનાને કારણે જે લોકડાઉન સ્થિતિ જોવા મળી રહી છે. તેમાંથી લોકોને બહાર કાઢવા…

ઈ-કોમર્સની પાર્સલ ટ્રેન ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડશે આઈ.આર.સી.ટી.સી.ના પ્લેટફોર્મ થકી થઈ રહી છે ઝડપી કામગીરી એમેઝોન, ફિલપકાર્ટ જેવી ઈ-કંપનીઓનાં પાર્સલોની ઝડપી હેરફેર માટે રેલવેએ ખાસ પાર્સલ…

દેશમાં ૩મે સુધી લંબાયેલા લોકડાઉનના બીજા તબકકામાં ૨૦મીથી ઈ-કોમર્સકંપનીઓને રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. ૨૦મીથી એમેઝોન, ફિલપકાર્ટ અને સ્નેપડીલ અને અન્ય કંપનીઓ ધમધમવા લાગશે વડાપ્રધાન…

રિટેઇલ ઈન્ડસ્ટ્રીમાં રોજગારીની લાખો તક ઉભી કરવાનો શ્રેય ઈ-કોમર્સ કંપનીઓને શીરે : ગામડામાં ઉત્પાદિત વસ્તુઓ ઈ-કોમર્સના કારણે શહેરોમાં પહોંચી: મેનેજમેન્ટ, એનાલીટીકસ, રિસર્ચ અને લોજીસ્ટીક ક્ષેત્રનો વિકાસ…

વિશ્વમાં ઈ-કોમર્સ કંપની જે રીતે પોતાનો પગપેસારો કરી રહી છે ત્યારે લોકોમાં સૌથી પ્રચલિત એમેઝોન કંપનીનાં સીઈઓ જેફ બેઝોસે માત્ર એક જ દિવસમાં ૫૦ હજાર કરોડ…

૧૦ ટકાથી ૮૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટ અપાતા રાષ્ટ્રીય વેપાર સમિતિ પર છવાયા ચિંતાનાં વાદળો દેશભરમાં ઈ-કોમર્સનાં માધ્યમથી લોકો અનેકવિધ ચીજ-વસ્તુઓ ખરીદતા હોય છે ત્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મનો…

આગામી ૨ વર્ષ સુધી ઈ-કોમર્સમાં રોકાણ નહીં કરે ફયુચર ગ્રુપના સીઈઓ બીયાની આગામી ૧લી જુલાઈી કાશ્મીર સીવાય દેશભરમાં એકસમાન કર માળખુ લાગુ વા જઈ રહ્યું છે.…