Browsing: face

ચહેરાના હાવભાવ હંમેશા લાગણીનું સાચુ પ્રતિબિંબ વ્યકત કરતા નથી: અમેરિકાની ઓહિયો યુનિવર્સિટીમાં અનોખું સંશોધન સામાન્ય રીતે તમામ જીવોનાં મનમાં ચાલતી ભાવનાઓનું પ્રતિબિંબ તેના ચહેરા પર જોવા…

મીઠો લીમડો રસોઈમાં સ્વાદ માટે તો ઉપયોગી છે જ, પરંતુ એની સો ત્વચા અને વાળની સુંદરતામાં પણ એ ચાર ચાંદ લગાવી શકે છે કોથમીર લેતી વખતે…

ખૂબસૂરત દેખાવું દરેકને પસંદ હોય છે. એવામાં છોકરીઓ એમના ચેહરાની સુંદરતાને જાળવી રાખવા માટે ઘણા ફેસપેક ઉપયોગ કરે છે. ઘણી વાર ફેસપેક લગાવતા સમયે તમે કેટલીક…

આ ફેસ્ટીવલ સીઝનમાં જે રીતે કપડા અને સેન્ડલ તમારા માટે ખાસ છે તેજ રીતે તમારા વાળ, નખની સુંદરતા પણ મહત્વની છે. આ ફેસ્ટીવલ સીઝનમાં દરેક યુવતી…

ચહેરા પરના ડાઘ, ફોલ્લી, કરચલીઓ દુર કરી સુંદરતા જાળવવાના જાણો શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચારો આજના સમયે લોકો એક ફેશનના ભાગ‚પે પોતાની ત્વચાની સુંદરતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ…

આમ તો મેકઅપના સમાનમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે પણ તેમા સૌથી જ‚રી કેટલી વસ્તુઓ હોય છે. જેના વગર મેકઅપ ક્યારેય પૂર્ણ નથી થતો ઉદાહરણ તરીકે…