Browsing: GOLD

આજે આસો વદ ૯ના રોજ શુકનવંતુ પુષ્યનક્ષત્ર હોય સોની બજારમાં સોનું ખરીદવા ગ્રાહકો ઉમટયા છે. આ પુષ્યનક્ષત્રમાં લોકો સોના-ચાંદીની ખરીદી ઉપરાંત, નવા વાહનો, ઈલેકટ્રીક વસ્તુઓની ખરીદી…

ડેટા ઇઝ ધ કીંગ: GODની વ્યાખ્યા બદલાઇ! લોકોનાં ડેટાને ખાનગી અને સિકયોર કરવા મોદી કટીબઘ્ધ: ૪૦ ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે કરી બેઠક વૈશ્વિક સ્તર પર ભારત…

દાણચોરી પ્રકરણમાં અમદાવાદ કસ્ટમના સુપ્રિટેન્ડેન્ટની પણ કરાઈ હતી ધરપકડ: રાજકોટના અન્ય બે મોટા માાની ધરપકડ થાય તેવી પણ શકયતા અમદાવાદમાં યેલી કરોડો રૂપિયાની સોનાની દાણચોરીમાં રાજકોટના…

૮૦ ટકાથી વધુ ધાતુઓ અવકાશમાં થયેલા ઘર્ષણ બાદ આવ્યા સામ અવકાશમાં એવા અનેકવિધ રહસ્યો ડટાયેલા છે કે જેનો તાગ હજુ સુધી વૈજ્ઞાનિકોને મળ્યો નથી પરંતુ એવી…

વર્ષ ૨૦૨૦ સુધીમાં ગોલ્ડ લોન આપતી કંપનીઓનો કારોબાર રૂપિયા ૩.૧ કરોડે આંબી જશે!! સોના ઝવેરાતનું મુલ્ય આમ તો ઘણું ઉંચું છે. પશ્ર્ચિમ દેશોની વાત કરીએ તો…

સોનાની આયાત નિકાસ પર નિયમો બનાવવા અનિવાર્ય બેંકો અને નોમીનેટડ એજન્સીઓએ સોનાની આયાતમાં ઘટાડો કર્યો છે. સોમવારે આ પીળી ધાતુ પરનું ડિસ્કાઉન્ટ દરેક ટ્રોય ઔંસ દીઠ…

આ વર્ષે ચાંદીમાં રોકાણ કરવું વધારે નફાકારક બની શકે છે. એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, આગામી એક વર્ષમાં ચાંદીમાં 20 ટકા રીટર્ન મળી શકે છે. એટલે કે આવતા…

સોનાના ભાવમાં ઘટાડાને લઈને સ્થાનિક ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ઉદ્યોગ ક્ષેત્રે થતી હાનિકારક અસરોને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે શુક્રવારે યોજાયેલી મિટીંગમાં વિદેશી વેપારના જનરલ…

સોનાના રાઉન્ડ ટ્રિપિંગ પર નિયંત્રણ લાદવા માટે સરકારે ૨૨ કેરેટ કે તેનાથી વધુની શુઘ્ધતા ધરાવતા સોનાના આભૂષણોની નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે સોનાના રાઉન્ડ…

આજથી રવિવાર સુધી ત્રિદિવસીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરી શો તમારું મન ન મોહી લે તો જ નવાઈ!: આનંદ શાહનું અનેરુ આયોજન માનુનીઓ પોતાની સુંદરતા અને દેખાવ…