Browsing: Guajarat news | rajkot

૧૯૭૯માં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે સ્થપાયેલ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ રાજયની શ્રમિકો માટેની ઉત્કૃષ્ટ અને પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા છે. જેમાં બે અભ્યાસક્રમ પોસ્ટ ડિપ્લોમાં ઈન…

શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી, શહેરના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના…

ધ એમેરલડ કલબે તા.૩૦ જુનના રોજ રાજકોટના પ્રસિધ ઉધોગપતિઓ માટે એક નવીન કાર્યક્રમની યોજના કરી હતી. મીટ, એક અનોખી નેટવર્કીંગ ઈવેન્ટ હતી. જેમાં સહભાગીઓને તેમના વ્યવસાય…

કેબીનેટ મંત્રી કૌશીક પટેલ અને ગુજરાત પછાત વર્ગના ચેરમેન નરેન્દ્ર સોલંકીની ઉપસ્થિત રાજયના કેબીનેટ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીના…

સિટી સિવિલ કોર્ટમાં નહીં કોમશીયલ કોર્ટમાં દાવો ચલાવવા મહત્વનો હુકમ અમદાવાદ સ્થિત હેવી મેટલ્સ એન્ડ ટયુબસ લી. કંપની દ્વારા મુંબઈની ટીમા ઈન્ડિયા લી. સામે વેચાણ વ્યવહારોમાં…

ચાર તસ્કરોની ધરપકડ રૂ।.૨.૨૫ લાખનો મુદામાલ કબ્જે મોરબી રોડ પર ઓવરબ્રીજ પાસે ઇમીટેશનના કારખાનામાં થયેલી ‚ા.૨.૫૦ લાખની બે દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે…

મનપા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ૨જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન ડે ફરી…

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સિમતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા, એક યાદીમાં જણાવે છે, કે રાજકોટ…

કાર્પેટ એરિયાની આકારણીથી લઈ અમલવારી અને વાંધા અરજીના નિકાલ સુધીની કામગીરીમાં બેસુમાર ક્ષતિઓ: પટેલને ખુલાસો પુછતા મ્યુનિ.કમિશનર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં…

શરદી, ઉધરસ, તાવના ૧૫૯, ઝાડા-ઉલ્ટીના ૯૪, ટાઈફોઈડના ૩, મરડાના ૭, મેલેરિયાના ૩, કમળાના ૨ અને અન્ય તાવના ૧૯ કેસો નોંધાયા ચોમાસાની સીઝનમાં વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં…