Browsing: Gujarat news | Morbi

ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના અધિકારીઓ હળવદ દોડી આવ્યા :  ચાર કારખાનેદારોને ફટકારી નોટિસ હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ જીઆઈડીસીમાં ગુજરાત પોલ્યુસન ક્ધટ્રોલ બોર્ડ મોરબી દ્વારા ચાર કારખેનાદારોને…

મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની કેટલીક બેંકો વિધાર્થીઓને ઝીરો બેલેન્સમાં ખાતું ખોલી આપવાની ના પાડે છે. આમ બેંકો દ્વારા સરકારી આદેશોનો ઉલળીયો કરવામાં આવતા સરકારી…

મોરબી જિલ્લામાં હાઇવે પર લૂંટ કરતી ટોળકીએ હાઇવે પર લૂંટ ચલાવી ટ્રક ડ્રાઇવરની હત્યા કર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ગઈકાલે મધ્યરાત્રીના વાંકાનેર હાઇવે પર…

હળવદના સરા રોડ પર રહેતા પરિણીતાને ઘરકામ સહિતની બાબતોને લઈ સાસુ, સસરા, જેઠ, નણંદ સહિતના ત્રાસ આપતા હોય આઠ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ …

સેનેટરીવેર્સ ભરેલું ક્ધટેનર મોરબી બહાર નીકળ્યા બાદ સીલ તોડી રક્તચંદન ભરાયાની શંકા મોરબીથી સેનેટરીવેર્સ ભરીને નીકળેલા બે ક્ધટેનરમાંથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવી રહેલ પ્રતિબંધિત રક્તચંદનનો…

સસ્તામાં ટાઇલ્સ આપવાની લાલચ આપ્યા બાદ પૈસા લઇ લીધા પણ માલ ન આપ્યો : તપાસનો ધમધમાટ મોરબીના એક ટાઇલ્સના વેપારીને ૪ શખ્સોએ ખોટા નામ ધારણ કરી…

પક્ષ વિરુદ્ધ મતદાન કરવા બદલ નોટિસ ફટકારી જવાબ મંગાયો : સ્થાનિક સંગઠન મનમાની કરતુ હોવાનો બાગી સદસ્યોનો આક્ષેપ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં પક્ષ વ્હીપ ન…

૧૦ કરોડનો ચંદનનો જથ્થો દુબઈ, વિયેટનામ મોકલાય તે પૂર્વે ડીઆરઆઇએ ઝડપી લીધો મોરબીથી સેનેટરીવેર્સના બે ક્ધટેનરમાં ભરીને વિદેશ મોકલવામાં આવી રહેલ પ્રતિબંધિત રક્તચંદનનો ૧૦ કરોડનો જથ્થો…

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલોસે દરોડો પાડી ચાર ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ મોરબી લાતીપ્લોટ શેરીનં-૩/૪…

મોરબીના વાઘપર પીલુડી ગામે ગ્રામપંચાયત દ્વારા વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ૧૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સેવકાર્યમાં સરપંચ , ઉપસરપંચ સહિતના અગ્રણીઓ જોડાયા…