Browsing: Gujarat news

ક્રાઈમ ફ્રી રાજકોટ, સલામત રાજકોટ! ગઈકાલે તા.૧૬ સપ્ટે.ના રોજ ગુજરાતભરમાં નવા મોટર વ્હીકલ એકટ મુજબની નવી જોગવાઈ મુજબ ટ્રાફીક શાખા અને પોલીસ દ્વારા દંડની વસુલાત કરવાની…

બુકાનીધારી શખ્સો બંદુક સાથે આંગડીયા ઓફિસમાં ઘુસી રોકડ, સોનાનો ચેન અને ત્રણ મોબાઇલની લૂંટ ચલાવી પાંચ શખ્સો સફેદ કારમાં ફરાર: વડોદ પાસેથી એક મોબાઇલ રેઢો મળી…

પહેલા સારા રોડ રસ્તા આપો ત્યાર બાદ કડક કાયદા બનાવો: રસ્તા પર રખડતા ઢોર અને ખરાબ રસ્તા અને આકરા દંડના કારણે બંધનું એલાન હાલ સમગ્ર ગુજરાતમાં…

નાના સજાળીયાના યુવાને રિપોર્ટ પોઝીટીવ પહેલા જ દમ તોડતા ગામમાં તપાસ શરુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને ભાવનગર સહીત કોગો ફીવરમાં પાંચના મૃત્યુ બાદ રાજકોટ જીલ્લામાં પણ આ…

શિક્ષણ બોર્ડનાં સભ્ય ડો.પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત: ધો.૧૨ની મંજુરી નહીં મળે તો વિદ્યાર્થીઓનું ભાવી જોખમાશે ગત વર્ષે જુન-૨૦૧૮માં ધો.૧૧ની મંજુરી મળી હોય તેવી…

રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા મૈયાના વધામણા: પ્લાસ્ટિક પર પ્રતિબંધ કાર્યક્રમ અને વૃક્ષારોપણ:સાધૂ, સંતો મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ અને નગરજનો હોંશભેર થયા નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં શામેલ…

મંડળીની કામગીરીને બિરદાવતા હરીભાઈ ઠુંમર ઉપલેટા પીપલ્સ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ઉપલેટાની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન અને ભૂતપૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના પ્રમુખ સ્થાને મળેલ હતી.…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે ૬૯મો જન્મદિન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ ૧૩૮.૬૮ મીટર સુધી ભરાતા ૧૦૧ વિદ્વાન ભુદેવોના વેદો-મંત્રોચ્ચાર સાથે માં નર્મદાને નાળીયેર…

સામાજીક, ધાર્મિક સંસ વિવિધ કોલેજોના સંચાલકો સો બેઠક: શહેરીજનોને ઉમટી પડવા કોર્પોરેશનના પદાધિકારીઓની અપીલ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર મેઘરાજાની અસીમ કૃપાી ૧૩૮ મીટર એટલે કે…

જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સિવિલ સર્વિસની પરીક્ષાઓની તાલીમ માટે રાજયનું સૌપ્રથમ સીસીડીસી, યુપીએસસી ભવન કાર્યરત થશે: ૨૯મીએ મુખ્યમંત્રીનાં હસ્તે ઉદઘાટન ભારત દેશમાં સૌથી અગત્યની અને મહત્વની…