Browsing: gujarat

આવતીકાલે બોર્ડ મિટિંગ પહેલા પત્રકાર પરિષદ યોજી સ્ફોટક વિગતો જાહેર કરશે ઉપપ્રમુખ અનિલ મહેતા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે ૨૭મીએ બોર્ડ મિટિંગમાં મતદાન થવાનું…

સૌરાષ્ટ્ર યુનિવસીટીના પત્રકારત્વ ભવનમાં સ્નાતક વિઘાર્થીઓ ૧ર જુન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પસમાં કાર્યરત એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં ચાલતા પી.જી.ડી.એમ.સી. (પોસ્ટ ગે્રજયુએશન ડિપ્લોમા ઇન…

પવિત્ર યાત્રાધામ દ્વારકા માં અનેક યાત્રિકો દર્શર્નો આવી પુણ્ય નું ભાું  ત્યારે રિલાયન્સ ગ્રુપ ના નીતા અંબાણી દ્વારકા ના જગત મંદિરે દર્શર્નો આવ્યા હતા સો સો…

દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન ઝાલાના અધ્યક્ષ સને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ: કર્મચારીઓને તમામ સુવિધાઓ સમયસર મળે તેવા સુચનો અપાયા દેવભૂમિ દ્વારકામાં  સફાઇ કર્મચારી…

વિવિધ સમાજ દ્વારા રાષ્ટ્રીય અઘ્યક્ષ તોગડીયાનું સ્વાગત: હિન્દુ સમાજને સંગઠીત બનાવા આહવાન કાલાવડ ખાતે વિશ્ર્વ હિન્દુ પરીષદ ગુજરાતનો શિક્ષા વર્ગ શીશુ મંદીર ખાતે ચાલી રહયો છે.…

ધરોઈ ડેમ આધારીત ૯૬.૧૨ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ: સાબરકાંઠામાં ‚ા.૨૦૭ કરોડના વિકાસ કામો મુખ્યમંત્રીના હસ્તે પ્રજાર્પણ: આવનારા દિવસોમાં ‚ા.૩૨૬ કરોડના વિકાસ કામોને સરકાર હાથ ધરશે…

માત્ર એક જ એન્જીન ધરાવતા હેલીકોપ્ટરોના તો ઉપયોગ ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે સરકાર વિપક્ષનો કોઈપણ વિરોધ ઉભો ન ાય તે માટે ફૂંકી ફૂંકીને પગલા લઈ…

રાજકોટ સાથે મારી અનેક યાદો જોડાયેલી: નટુકાકા કોસ્મોપ્લેક્ષ સિનેમા ખાતે સમયચક્ર મુવીનો પ્રિમિયર શો યોજાયો હતો. આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકા (ઘનશ્યામ…

મેડિકલ ટુરીઝમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રયાસો: યુવાનોને રોજગારી મળી રહે તે માટે સ્ટાર્ટઅપનો વ્યાપ વધારવા કવાયત સરકાર દ્વારા શ‚ કરવામાં આવેલી સ્ટાર્ટઅપ યોજનાનો લાભ વધુને…

સરકારનો આદેશ છતાં આરટીઓમાં આધારકાર્ડને માન્ય પુરાવો મનાતો નથી રાજ્યની આરટીઓ કચેરીમાં આધાર કાર્ડને માન્ય પુરાવા તરીકે ગણાવામાં આવતો ન હોવાને લઈ ગુરૂવારે અમદાવાદ મોટર ડ્રાઈવિંગ…