Browsing: JEE

૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર ૨૪ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી ગુજરાતનો ધ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગત શુક્રવારની રાત્રે જેઈઈ મેઈનના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં ૧૦૦ માંથી ૧૦૦…

આગામી ૧૩મીથી દેશભરમાં નીટની પરીક્ષા યોજાનારી છે ત્યારે નીટની પરીક્ષા ન યોજાવા છ રાજયોએ કરેલી અરજી શુક્રવારે સુપ્રીમે ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટની ખંડપીઠના ન્યાયધીશ અશોક…

ધો.૧૨ બાદ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી જેઈઈ મેઈન્સની ઓનલાઈન પરીક્ષાનો આજથી રાજયભરમાં પ્રારંભ થઈ ગયો છે. કોરોના કાળમાં અનેક ચર્ચા અને વિરોધ બાદ પરીક્ષા…

જેઈઇ મેઈનની ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન અને નીટની ૧૩મી સપ્ટેમ્બરનાં રોજ પરીક્ષા યોજાશે: ૨૦ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે સુપ્રીમ કોર્ટે NEET-JEEની પરીક્ષાઓનાં આયોજન વિરુઘ્ધ…

JEE એડવાન્સની પરીક્ષા ઓગષ્ટ મહિનામાં અને આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા જુલાઈ માસમાં લેવાશે દેશમાં કોરોના વાયરસ અને લોકડાઉનનો કપરો કાળ વેઠી રહેલા વિદ્યાર્થીઓને પોતાના ભાવીની ચિંતા સતાવી…

સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે મુલતવી રાખવામાં આવેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવી હવે શક્ય નથી તેમ નવી દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું…

મમતાના વિરોધ સામે એનટીએની સ્પષ્ટતા: ગુજરાત સરકારની વિનંતીના પગલે પરીક્ષા ગુજરાતીમાં લેવાય છે, અન્ય રાજ્યો પણ તેમની પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેવા વિનંતી કરી શકે છે પશ્ર્ચિમ…

jeeadv.ac.in પરથી પરિણામ જાણી શકાશે આજે જેઈઇ એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થનાર છે. ષયયફમદ.ફભ.શક્ષ પરથી જેઈઇ એડવાન્સનું પરિણામ જાણી શકાશે. દેશની આઈઆઈટી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે…

આઇઆઇટી ગાંધીનગર રહેવા-ભણવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરી આપશે જોઈન્ટ એન્ટ્રોસ એકઝામિશન (જેઈઈ) એડવાન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આઈઆઈટી ગાંધીનગર સારા સમાચાર લઈને આવી છે. જેઈઈ પરીક્ષા આપવા…

Jee | Education | Exam | Student

ફિઝિક્સ, કેમેસ્ટ્રીના પ્રશ્ર્નો સરેરાશ પણ મેથ્સના પ્રશ્ર્નો અઘરા-લાંબો હોવાથી અનેક છાત્રો હતાશ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે સમગ્ર દેશમાં જેઇઇ એટલે કે જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ લેવાઈ…