Browsing: junagadh

જુનાગઢ પોલીસે રેન્જ આઈજી તેમજ એસપીના માર્ગદર્શન તળે દા‚ની બદી ડામવા સુચના તેમજ માર્ગદર્શન જારી કર્યા બાદ ગઈકાલે દોઢથી બે વચ્ચેના સમયગાળામાં સી ડિવીઝન વિસ્તારમાંથી પૂર્વ…

સવારથી સાંજ સુધી બુલડોઝર ધણધણ્યું: દબાણો તુટયા માત્ર ૧૮ જુનાગઢ મનપા દ્વારા દાતારથી પંચેશ્વર જવાના રસ્તાને કલિયર કરવા માટે ગઈકાલે ૨ થી ૩ મકાન અને એક…

છેલ્લા સાત વર્ષમાં બાયોટેક વિભાગના હિસાબનીશ અને પ્રોફેસર ૬૫ લાખ જુદી જુદી રીતે રૂપિયાની ઉઠાંતરી કરી હતી જૂનાગઢ એસીબીએ એક સાથે ગુના નોંધી રેકોર્ડ તોડયો જુનાગઢ…

ગૌશાળાના સેવકો બીમારીથી કણસતી ર૫૦ થી વધુ ગાયોની ભાવપૂર્વક સેવા કરે છે ગારીયાધારની શામળા ગૌ શાળામાં રપ૦ થી વધુ અબોલ જીવો હુંફ મેળવી રહ્યા છે. અહીં…

બંને બંધુ પોતાની દુકાન પાસે હતા ત્યારે પ્રમુખના પુત્ર સહિત બે શખ્સો પાઈપ વડે તુટી પડયા વિસાવદરમાં આવેલા ડાયમંડ ચોકમાં ફરસાણની દુકાન ધરાવતા બે ભાઈ ગઈકાલે…

પાંચ વર્ષ પૂર્વે ધંધાકીય લેતી-દેતીનો સિક્યુરીટી પેટે આપેલા ચેકથી પેમેન્ટ ઉપાડયું જૂનાગઢના ગોકુલનગરના વેપારીએ પાંચ વર્ષ પૂર્વે ધંધાકીય લેતી-દેતી માટે સિક્યુરીટી પેટે આપેલા ચેકમાં ચેડા કરી…

ફેબ્રુઆરી ૨૦૧૭માં ચકચારી આ કેસમાં આરોપીઓને ડીપોર્ટ કરવા જુનાગઢ જેલનું ચેકિંગ કરતા લંડનના અધિકારી ગત ૨૦૧૭માં એનઆરઆઈ મહિલાએ વિમો પકાવવાના હેતુથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરી…

ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના હાજર રહ્યા દરેકનું સપનું હોય છે પોતાનું ઘર બનાવવાનું અને ત્યારે કેશોદ સિંધી સમાજે એક નવી પહેલ કરી…

રૂ.૮૫ હજાર સોનાના દાગીના મળતા વધુ મુદામાલ રીકવર કરવા પોલીસે તપાસ હાથધરી જુનાગઢ સીટી એ ડિવિ પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં.૧૬૪/૧૮ આઈ.પી.સી.કલમ ૪૫૭,૩૮૦ મુજબના કામે કોઈ ચોર ઈસમ…

ટોરેન્ટ ગેસના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરતા ઉપમુખ્યમંત્રીની વાત પ્રજાને દિવા સ્વપ્ત જેવી દેખાઈ છે. ટોરેન્ટ ગેસ દ્વારા જીલ્લામાં ૪૫ સીએનજીસ્ટ્રે શરૂ કરાશે જુનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં…