Browsing: junagadh

ઘર પાસે બમ્પ બનાવવાના પ્રશ્ર્ને ઝઘડો થતા ચારેય શખ્સોએ મારામારી રૂ.૩૭ હજારની સોનાની વીંટી લૂંટી લીધી જૂનાગઢમાં દિવસે દિવસે ચોરી લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.…

૬૦૦ થી વધારે ખ્યાતનામ ડોકટરો જ્ઞાનની આપ-લે કરશે: પ્રથમ દિવસે સેલીબ્રીટીઝ ડોકટર મુકી લાકડાવાલાએ પત્રકાર પરિષદસંબોધી જુનાગઢના આંગણે જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ખાતે ગઇકાલથીગુજ સર્જ કોન્ફરન્સ શરુ…

ચાર કાવતરાખોર સામે ફરિયાદ દાખલ જુનાગઢમાં ગ્રાહકોએ કોમ્પલેક્ષની ૪ માળ ખરીદવા માટે ૫૦ લાખ ટોકન પેટે આપ્યા હતા. જોકે બાદમાં મિલકત પર થર્ડ પાર્ટી મોરગેજ લોન…

રકતદાન કેમ્પમાં ૬૬ બોટલ રકત એકત્ર થયું માણાવદરનાં રઘુવીરપરામાં રઘુવીર યુવા ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરેલ હતુ. જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકે પોતાની સેવા…

મજૂરોને છરી બતાવી રૂમમાં પૂરી સાત જેટલા શખ્સોએ ખેતપેદાશ ટ્રકમાં ભરી પલાયન જૂનાગઢના માખીયાળા રોડ પર આવેલા લોહાણા કારખાને દારના કારખાનામાં ઘૂસી ગત તા.૮ની રાત્રીનાં કેટલાક…

રાજકોટના વેપારીએ ૮પ ટન માલની ખરીદીકર્યા બાદ ચેક કરતા ભાંડો ફુટયો ગુજરાતભરમાં મગફળીની ખરીદીમાં કૌભાંડગામ્યુ હતું  ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં માટી અને કાંકરા ભેળવી મોટુ કૌભાંડ…

બે કલાક જેટલો વધુ સમય હોવાથી ગેરરીતિ થવાની શકયતા: વિદ્યાર્થીઓનું કલેકટરને આવેદન સામાન્ય રીતે પરીક્ષા સમય ઘટતો હોય સમય વધારાની માગં ઉઠતી હોય છે. પરંતુ જૂનાગઢમાં…

ગોડાઉન ઓફીસરની બુમરેગ થતી માંગણીઓ: સુરક્ષા-સલામતી વ્યવસ્થા ચીથરે હાલ ટેકાના ભાવેમગફળી ખરીદ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ચાલુ વર્ષે રાજય સરકારે તદન સ્વરૂપ આપેલ છે પરંતુ સરકારનાઆદેશનું…

ચીફ ઓફિસરે પોલીસ કાફલા સાથે રાખી દબાણકર્તાને આપી સુચના કેશોદ શહેરના મુખ્ય માર્ગમાં દુકાનધારકો દ્વારા કરવામાં આવેલા દબાણો દુર કરવા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર ગંગાસિંહ આઈએએસ…

રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. માર્કેટમાં મગફળીના ભાવ ઓછા હોવાથી ખેડુતોને રાહત થાય તે માટે રાજય સરકારના સંવેદનપૂર્ણ…