Browsing: life

બદલતા સમયના યુગમાં, ઝડપ છે સૌ કોઈનો વિકલ્પ માર્ગ પર ચલાવું  વાહનને અહીયા સૌને નથી અનુસરવા નિયમ અહિયા કોઈને મનમાં છે હવે માત્ર સૌને એક લક્ષ્ય…

જીવન સાથે જ્યારે જોડાય પ્રગતિ, તો થાય જીવનનો એક નવો આરંભ, જે અપાવે જીવનને એક નવી દિશા, જે સમજાવે જીવનમાં વિચારોની મહત્વતા, જે કરાવે ઓળખ પોતાના…

વરસાદના આવતા  યાદ, આવી મુલાકાત આપણી, કર્યો મે અવાજ તને, પણ તું ક્યાં હતી હવે મારી ? બોલી હતી તું મને, માત્ર છે પ્રેમ તું મારો,…

બાળપણમાં બને મા-બાપ સમાન,એવા આ શિક્ષક યુવાનીમાં બને જે પાકા મિત્ર ,એવા આ શિક્ષક ઘડપણમાં બને જે સહારો, એવા આ શિક્ષક સપનાઓને સાકર કરાવતા શીખવે, એવા…

હોય જ્યારે જીવનમાં એક શિક્ષક તો જીવન બને કઈક અનોખુ, કારણ તે અપાવે સમજણ જીવનમાં, ધ્યાન,ધ્યેય અને ધેર્યનું, ધ્યાન થકી કરાવે તે ઓળખ એકાગ્રતાની ધ્યેય થકી…

શિક્ષક એટલે એક એવી વ્યક્તિ જે  વિદ્યાર્થીના જીવનને ઉજળું અને અનોખુ કરી બતાવે.  દર વર્ષે ભારતમાં આ દિવસની ઉજવણી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિતે કરવામાં…

કઈક મણવાનો હેત તે લાગણી, કઈક ખોવાનો દર તે  લાગણી, બોલ્યા વિના સમજાય તે લાગણી, પરિચય વિના ઓળખાય  તે લાગણી, આનંદથી અનુભવાય તે લાગણી, મુખથી મલકાય…

આવ્યો મને ક્યાકથી મેઇલ એક, વાગ્યાતા રાતે કઈક એક ઊઘડી મારી આંખ અચાનક એક, નોકરીને લઈ આવી મને વાત યાદ એક, મળ્યો તો માણસ સવારે એક,…

અંતરથી કરે તે અજવાળા, મનુષ્ય હૃદયના ખોલેતે દરવાજા એવો આ ક્ષમાનો ભાવ ક્યારેક ના ઇચ્છાતા અપાય જાય, ક્યારેક ના માંગતા મંગાય જાય, એવો આ ક્ષમાનો ભાવ…

કાગળ પર જેનું સર્જન એ ચિત્ર ઓળખાણ જેની કળાથી એ ચિત્ર મનની વાત રંગથી દર્શાવે એ ચિત્ર કઈ બોલયા વિના સમજાવે ઘણું એ ચિત્ર હાવ-ભાવ  જેના…