Browsing: life

બોર્ડની પરીક્ષાના વાદળો ઘેરાઈ રહ્યા છે,ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન ’પુરુષાર્થ એ જ પારસમણિ’ સૂત્રને આત્મસાત કરી,સુંદર આયોજન સાથે પરીક્ષાને આવકારવા થનગની રહેલા ધોરણ 10 અને 12…

મુંબઈની હવામાં  શ્વાસ લ્યો 100 સિગારેટ પીવા બરાબર છે: પ્રદુષણને કંટ્રોલ કરવાનો સમય બહુ બચ્યો નથી: 10 લાખ ટન તેલની શિપિંગ તેના રૂટ દરમિયાન  એક ટન…

કલેકટર, જિલ્લા મુખ્ય ન્યાયધીશ, એસપી, પોલીસ કમિશનર, જેલ અધિક્ષક સહિતના અધિકારીઓએ બેઠક યોજી કારાવાસ ભોગવતા રાજકોટના 51 અને ગોંડલના ર પાક્કા કામના કેદીઓના રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ…

જીવનમાં અમૂલ્ય અને પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર કાલથી 21 ફેબ્રુ. સુધી સોમયજ્ઞનો અલૌકીક લ્હાવો લેવા વૈષ્ણવો બન્યા આતુર જીવનમાં અમૂલ્ય અને અસામાન્ય પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર…

ભારતિય સંસ્કૃતિમાં કુદરત દ્વારા જીવસૃષ્ટિને આપેલી અમૂલ્ય ભેટ એટલે વૃક્ષો, પહાડો, નદી, ઝરણાં, દરિયો, સૂરજ અને ચંદ્ર આ દરેકનું મહત્વ વૈદિક કાળથી રહેલુ છે. સૂર્યનું મહત્વ…

અત્યારે પરીક્ષા પે ચર્ચા, ચાલો પરીક્ષા આપીએ જેવા કાર્યક્રમો થકી છાત્રોનો ઉત્સાહ વધારાય છે, છતાં ભણતર કે પરીક્ષાના ભારને કારણે છાત્રો આપઘાત કરે છે: વર્ષોથી શિક્ષણ…

કેન્સર ચેપીરોગ નથી ગભરાવવું નહીં : સ્વસ્થ જીવન શૈલી અનુસરવાથી રોગોથી બચી શકાય વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (ઠજ્ઞહિમ ઈફક્ષભયિ ઉફુ) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં…

ઝાલાવડમાં 80 ટકા ગામોમાં પીવાના પાણીમાં બેકટેરીયાનું પ્રમાણ ચિંતાજનક ઝાલાવાડના મૂળી, વઢવાણ, ધ્રાંગધ્રા અને હળવદમાં ફ્લોરાઇડનું પ્રમાણ પ્રતિ લિટર 2 મિલીગ્રામ જેટલું જોવા મળે છે.…

વેકેશનની આનંદમય પ્રવૃત્તિ સાથે   શિક્ષણનો  અનુબંધ બાંધી શકાય ઉનાળુ વેકેશન પરીક્ષા બાદ આવતું લાંબુ વેકેશન હોય છે: વિવિધ સમર કેમ્પો સાથે બાળકોમાં રહેલી વિવિધ છુપી…