Browsing: Meeting

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 19મી ઓકટોબરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પી.એમ. એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી રોડ-શો યોજવાના છે. પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ…

જામકંડોરણાથી અમદાવાદ જતી વેળાએ રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ દરમિયાન ભારદ્વાજ પરિવારને મળતા પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે જામકંડોરણા ખાતે જંગી જાહેર સભા સંબોઘ્યા…

સર્વે કારખાનેદારોને હાજરી આપવા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી પ્રમુખ જયઁતિભાઇ રામોલીયાનું આહવા ગુજરાતના પનોતાપુત્ર, માઁ ભારતીની આન, બાન અને શાન તથા વૈશ્વિક શક્તિશાળી નેતા…

તાલીમબદ્ધ માનવબળ ઊભો કરીને રોજગારી વધારવા ઉદ્યોગકારો, શૈક્ષણિક સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરાયો રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (એન.એસ. ડી.સી.)ના પ્રતિનિધિઓએ આજે રાજકોટના વિવિધ ઉદ્યોગ એસોસિએશન સાથે…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે તમામ…

નવી શિક્ષણ નીતિ અંગે શૈક્ષણિક સંસ્થાઓ સાથે પરામર્શ કરતા પંચના ચેરમેન જસ્ટિસ નરેન્દ્ર જૈન લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓના રાષ્ટ્રીય પંચના ચેરમેન જસ્ટિસ  નરેન્દ્ર જૈને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસના…

નીતીશ કુમાર અને લાલુ પ્રસાદની સોનિયા ગાંધી સાથે મુલાકાત, એક થવા કોંગ્રેસે સહમતી દાખવી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે ભીડવા માટે વિપક્ષ એક થવાની પુરજોશમાં તૈયારી…

સૌરાષ્ટ્રમાં કપાસ આધારીત ઉઘોગોના પડકારો ઉકેલવાની જરૂરત પર ભાર મુકતા ‘અબતક’ની મુલાકાતે આવેલા એસોસીએશનના પદાધિકારીઓ સૌરાષ્ટ્રમાં જીનીંગ ઉઘોગના પડકારો દુર કરવા નકકર આયોજનની જરુર હોવાનું ‘અબતક’…

માં આદ્યાશક્તિની ભક્તિના મહા પર્વ નવરાત્રી તા.26 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, નવરાત્રી દરમિયાન શહેરના અનેક સ્થળે અર્વાચીન અને પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીના…

ગ્રાહકને સર્વોપરી સમજીને તેમને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજકોટ પીજીવીસીએલ ગ્રામ્ય વર્તુળ કચેરી દ્વારા નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. જે અંતર્ગત નાગરીકોની સમસ્યાઓ વિશે ચિત્તાર મેળવવા…