Browsing: NATIONAL

બુધવારે વહેલી સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ સાથે રેતીનું વાવાઝોડું ત્રાટક્યું. રેતી સાથે ભયાનક ઝડપે ફૂંકાતા પવનને કારણે શહેરમાં વૃક્ષો ઉખડી ગયાં અને કલાકો…

કૌભાંડ અને એનપીએનો પીએનબીના કારોબારને ઓછાયો અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસીક લોસ. દેશમાં બેંક કૌભાંડમાં સૌથી મોટું કૌભાંડ પંજાબ નેશનલ બેંકનું છે. આજના સમયે લોન દઈ…

કર્ણાટકમાં સરકાર રચવાની બાજીમાં પત્તા રાજયપાલ વજુભાઈ વાળા ખોલશે બહુમતિી આઠ બેઠકો દૂર ભાજપ હવે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અપાવી શકશે? ધારાસભ્યો લાપત્તા હોવાના અહેવાલ. કિંગમેકર ગણાતો…

કેન્ટ સ્ટેશનથી 100 મીટર દૂર મંગળવારે સાંજે એક નિર્માણાધીન ફ્લાયઓવરનું બીમ પડી જવાથી 15થી વધુ લોકોના મોત થઇ ગયાં. આ મામલે ચીફ પ્રોજેક્ટ મેનેજર સહિત ચાર…

ભાજપનાં ભવ્ય વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા પક્ષ પ્રમુખ અમિતભાઈ શાહને અભિનંદન પાઠવતા રાજુભાઇ ધ્રુવ. કર્ણાટક વિધાનસભાનાં પરિણામો જાહેર થતા ૧૦૪ બેઠકો પરથી વિજયી થતા…

ઉત્તરાંખંડમાં હજુ હમણાં જ બરફ અને ધૂળનું તોફાન શાંત થયું છે પરતું બરફની મોટી પરત આશરે 3 થી 4 ફૂટ જેટલી જામી ગઇ છે. અગાઉના અઠવાડિયામાં,…

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સવાલ કર્યો પોતાના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા આગ્રહ કરતી હોસ્પિટલો ઉપર તોળાતા પગલા ખાનગી હોસ્પિટલો દર્દીઓને પોતાના જ મેડિકલમાંથી દવાઓ ખરીદવાનું…

એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ સહિતના જુદા જુદા ૨૪ વિભાગોની કમિટી બનાવાય ૧ જુનથી ૩૧ ઓકટોબર સુધી દર મંગળવારે રીવ્યું બેઠક ગાંધીનગર આગામી ૧૫ જુનથી રાજયમાં સતાવાર રીતે…

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીનું ગઈકાલે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ યું છે. નવીદિલ્હીની એઈમ્સના નિષ્ણાંત તબીબોએ જેટલીની કિડનીનું સફળ ઓપરેશન કર્યું છે. હાલ અરૂણ જેટલી અને કિડની…

કામગીરીના મુદ્દે વિવાદોમાં ઘેરાયેલા સ્મૃતિ ઈરાની પાસેી માહિતી અને પ્રસારણ ખાતુ છીનવાયું: મોદી મંત્રી મંડળમાં મોટા ફેરફારની શરૂ આત રેલવે પ્રધાન ડો.પિયુષ ગોયલને નાણા મંત્રાલય…