Browsing: NATIONAL

બેંગલોર ખાતે બીજી વાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું સરકાર ‘મેક ઈન્ડીયા’ મિશનને પ્રોત્સાહન આપી રહી છે. તેના પગલે ‘સારસ’ પ્રથમ એવું માલવાહક એરક્રાફટ છે જે ‘મેક…

બેંકોમાં લોન આધારીત કૌભાંડનું પ્રમાણ ૮૬ ટકાી વધુ લોન દઈને કૌભાંડ આચરવામાં ભારતીય બેન્કિંગ પ્રણાલી માહેર ઈ ગઈ હોય તેવું જણાય રહ્યું છે. ક્રેડીટ લેટરનો દૂરઉપયોગ,…

નેપાળ, ભુતાન, મોરેશીયસ અને બાંગ્લાદેશ સહિતના મીત્રોથી ભારતને વિખુટુ પાડવા નાપાક પાકિસ્તાનનો સહારો લેતુ ચીન ભારતને પાડોશી દેશોથી એકલા પાડી દેવાની કુટનીતિ ડ્રેગનને ફાવી ગઈ છે.…

પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકતો શરૂ કરી છે. ભારતે એક વખત ચેતવણી આપ્યાં છતા પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન…

PNBફ્રોડ કેસમાં આઠમાં દિવસે પણ ઈડી અને સીબીઆઈ સતત કડક રીતે કાર્યવાહી કરી રહી છે. ઈડીએ નીરવ મોદીના નાસિકમાં આવેલા શો-રૂમ ઉપર દરોડા પાડ્યા છે. આ…

ચૂંટાયા પછી નેતાઓ ઈદનો ચાંદ બની જાય છે. કેટલા મોટા મોટા વાયદાઓ ભૂલી જાય છે. પ્રજાની સુખાકારી માટે એમની પાસે સમયના અભાવ વર્તાય છે ભારે ગરીબડી…

ભારતીય રેલવેનો લોગોનો સૌને યાદ જ હશે સ્ટીમ એન્જીન અને તેની ફરતે સ્ટાર અને બહારની તરફ ભારતીય રેલ ઇન્ડિયન રેલવેસ લખેલો આ લોગો દશકાઓથી રેલવેની ઓખળ…

ભારત જેવા સંસ્કૃતિ અને પરંપરાઓને અનુસરતા દેશમાં કદાચ હવે ટ્રાન્સજેન્ડર જેવો શબ્દ અજાણ્યો નથી, પરંતુ સમાજ હજુ એ પરિસ્થિતિને સ્વિકારી નથી શક્યો અને એટલે જ પોન્નુસ્વામી…

અંગ્રેજી તો સારું જ છે પણ ગુજરાતી તો મારું છે: વર્ષ ૧૯૯૯માં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે જાહેર કરાયો આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ…