Browsing: NATIONAL

એવા સાંસદો અને ધારાસભ્યો જેમની સંપતિ તેમના કાર્યકાળ દરમિયાન અસાધારણ રીતે વધી હોય તેમના પર હવે વડી અદાલતની નજર છે. એક અરજી અંગે સુનાવણી કરતા વડી…

પંજાબ નેશનલ બેન્કમાં થયેલા રૂ. 11,356ના કૌભાંડ મામલે CBIએ પંજાબ નેશનલ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર (હાલ નિવૃત્ત) ગોકુલનાથ શેટ્ટી, સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ ખરાટ અને નીરવ…

PNB ફ્રોડ મામલે કોંગ્રેસે શુક્રવારે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યાં હતા. પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નીરવ મોદી અને મેહુલ ચોકસીને આપેલાં LoUથી માત્ર 11,400 કરોડ રૂપિયાનું નુકસાન નથી…

સૌી વધુ સર્ચ નારી સેલેબ્રિટી સની લીઓનીને પાછળ રાખી દીધી ગૂગલ પર સૌથી વધુ સર્ચ નારી સેલેબ્રિટીઝમાં સની લીઓની છે પરંતુ તેને પ્રિયા પ્રકાશે ઓવરટેક કરી…

પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડમાં આરોપી હીરા વેપારી નીરવ મોદી અને ગાતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોકસીના પાસપોર્ટ 4 અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સીબીઆઈએ…

નિરવ મોદી આણી મંડળી (પત્ની-ભાઈ-મામા સાથે)તો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ દેશમાંથી નવ દો ગ્યારા થઈ ગઈ હતી: બેંકની બેદરકારીમાં નવા નવા માલ્યાઓ ફૂટયા કરે છે બેંકો…

ભારતીય ર્અતંત્ર સો બેંકો સીધી રીધી સંકળાયેલી છે. ર્અતંત્રની તંદુરસ્તી બેંકોના સ્વાસ્થ્ય ઉપર આધારીત રહે છે. હાલ જાહેર ક્ષેત્રની બેંકોની તબિયત નાદુરસ્ત જણાય આવે છે. બેંકોની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાલકોટરા સ્ટેડિયમ પહોંચી ગયા છે. અહીં તેઓ બોર્ડની એક્ઝામ પહેલાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા વિશેની ચર્ચા કરશે. અહીં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, હું તમારો મિત્ર…

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારનાં નિર્ણયો મામલે પ્રશ્ર્ન કર્યો હતો કે જે કેન્દ્રને નિર્ભયા ભંડોળમાં સૌથી વધુ ભાગ મેળવી ચૂકી છે. જે બળાત્કારનો ભોગ બનેલાની કિંમત…

અપોલો હોસ્પિટલમાં ‘મેડિકલ મિરેકલ’: એક કલાક હૃદય બંધ રહ્યા બાદ ફરી ધબકતા ડોકટરો પણ સ્તબ્ધ કહેવાય છે કે ડોકટરએ ભગવાનનું બીજુ રૂપ છે. ગંભીરમાં ગંભીર બિમારીઓનો…