Browsing: NATIONAL

સરકારને ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)થી ૯૨,૨૮૩ કરોડ ‚પિયા રેવન્યુ પ્રાપ્ત થઈ છે. જયારે નવી સિસ્ટમના કારણે ૭૨.૩૩ લાખ કરદાતાઓ જોડાઈ ગયા છે. આજ ટ્રેન્ડ યથાવત…

આર્ટિફિશિયલ ઈન્ટેલીઝન્સના પાયાના સંશોધકો સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ કરશે ગોષ્ઠી: સામ પિત્રોડા સાથે મુલાકાતનો તખ્તો તૈયાર ભાજપે ડિજિટલાઈઝેશનનો ભરપુર લાભ ઉઠાવ્યો છે, જેની સામે રાહુલ ગાંધી હવે…

પ્રથમ વખત બ્રિક્સના દેશોએ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ ઉપર પ્રહાર કર્યા શિયામાન ઘોષણાપત્રમાં ભારતને આતંકવાદ સહિતના ૧૦ મુદ્દે મળી બહોળી સફળતા ચીનના શિયામાન શહેરમાં બ્રિકસ દેશોના સંમેલન…

ચીને ભારતને કહી દીધું છે કે ભારત-પાક. મુદો સમિટમાં ઉઠાવતા નહીં છતા છપ્પનની છાતી ધરાવતા મોદી આતંકવાદ ઉપરાંત ડોકલામ વિશે પણ બોલી શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

રૂ૨૦૦ જેટલી એકટીવેશન ફી સાથે સેટટોપ બોકસની લ્હાણી તામિલનાડુ સરકારે પોતાના રાજયમાં ટી.વી. કેબલ ધારકો માટે ફ્રી સેટટોપ બોકસનું વિતરણ કર્યુ હતું જે અત્યાર સુધીમાં ભારતમાં…

સવારે ૧૧.૦૦ કલાકે નવા મંત્રીઓ પદભાર સંભાળશે: રાષ્ટ્રપતિ ભવન ખાતેથી થશે વિધિવત જાહેરાત મોદીસ સરકાર દ્વારા નવા મંત્રમંડળની જાહેરાત આવતીકાલે સવારે ૧૦ કલાકે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ…

દોકલામ વિવાદમાં દાખવેલી અડગત અને કટીબધ્ધતાના કારણે ચીન શાનમાં સમજી ચુકયું છે  બ્રિકસ પરિષદ પહેલા દોકલામમાં ભારતે બતાવેલી સુઝબુઝથી ચીન ચોંકી ગયું છે ચીનને વ્યાપાર કરવો…

જમ્મુ કાશ્મીરમાં પોલીસ પેટ્રોલ પાર્ટી પર હુમલો: ૧ શહીદ, ૭ને ઈજા કાશ્મીરમાં સૈન્યની એક બસ પર આતંકીઓએ હુમલો કરી દીધો હતો. જેને પગલે એક જવાન શહીદ…

પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્ર્વિનીકુમારે કરેલી અરજી અન્વયે સુપ્રીમના ન્યાયધીશોની બેન્ચ દ્વારા રાજય સરકારો પાસેથી ત્વરીત જવાબ મંગાયો સુપ્રિમ કોર્ટ દ્વારા રાજય સરકારોને વયોવૃઘ્ધ લોકોના રક્ષણ મેળવવાના…

અમદાવાદની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યુરોના સહયોગથી ૯ ફોટો ટાઇપ તૈયાર કરી દેશભરમાં હવાલદારો માટે બ્રિટીશ જેવા કલરના ડિઝાઇનર યુનિફોર્મ…