Browsing: Poetry

જીવન કેરા સંગાથે કઈક તો મેળવીયે ખાલી એકલતા કરતાં સાથ તો સમજીયે જીવનના પન્ને કઈક તો લખીએ ત્યારે તો મળશે જીવન કેરો સંગાથ એક ભૂલથી મળે …

તે સાંભળવા હોય સૌ કોઈ ત્યાર, તે જગાડે મનમાં વિચાર, તે લાગે ક્યારેક એકદમ નિરર્થક, તે લાગે કયારેક એકદમ સ્પષ્ટ, તે વિચારોને પલટાવી નાખે, તે ક્રોધને…

દરેક ક્ષણએ જીવનમાં મનનો આ એક સવાલ એવો  હા કે ના ? જેનો જવાબ સમય કરતાં સંજોગો આપે એવો આ સવાલ હા કે નાં ? જીવન…

એક અનોખી યાત્રા જીવનની જે લઈ જાય મનુષ્યને સવાલથી લઈ  જવાબ સુધી ક્યારેક સંબંધોમાં  ઊઠે સવાલો, આપી જાય તે માનવતાથી  જવાબો ક્યારેક પ્રેમમાં  ઊઠે સવાલો, આપી…

સમયમાં વિચારું છું ,ભૂલો મારી સંબંધોમાં વિચારું છું,સંવેદના મારી શબ્દોમાં વિચારું છું,લાગણી મારી મનમાં વિચારું છું,અભિલાષા મારી મંદિરમાં વિચારું છું,આસ્થા મારી પરીક્ષામાં વિચારું છું,  મારી વર્તનમાં…

લખવાનો જેના થકી અનુભવ નોખો, શાહી જેની જીવન સંગિની, પ્રેમ જેનો કાગળ સાથે, શબ્દો તેની ઓળખ અનેરી, ક્યારેક તે દેખાય રંગીન, ક્યારેક તે દેખાય રંગહિન, તેના…

ક્યારેક કોઈને કહેવાનું, ક્યારેક કોઈને આપવાનું, ક્યારેક પોતાના માટે કરવાનું, ક્યારેક સ્વપ્નનો સુધી પહોંચી જવાનું, ક્યારેક વાતોને યાદ કરવી બસ, ક્યારેક વાતોને ભૂલી જવી બસ, ક્યારેક…

ઇસરો હજી અટક્યું નથી, પ્રયાસ હજી ચાલે જ  છે, ચદ્રયાન -૨ના  સંપર્ક માટે. જીવનમાં આ વિજ્ઞાનથી એક સાર, પ્રયાસ અને સંઘર્ષ છે દરેક વાર , સપનાઓને…