Browsing: rajkot

કેન્દ્ર સરકારના આર્થિક પેકેજ, સરકારની નીતિ-નિર્ણયો-સુધારાઓથી અર્થતંત્ર મજબુત થશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરતા એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ અને ફિંચ રેટિંગ એજન્સી કોરોના સંકટના આ સમયગાળામાં…

વિશ્વ મજુ૨ સંગઠન એટલે કે યીફ એ યુનાઈટેડ નેશન્સની સંસ્થા છે. અને દુનીયાને કાર્યને લગતી બાબતો ઉપ૨ નજ૨ ૨ાખે છે અવા નિયંત્રિત ક૨ે છે. વર્ષ ૨૦૦૨ માં…

ન્યારા આશ્રમે સદ્દ્ગુરૂદેવ રણછોડદાસ બાપુ વિદ્યાર્યાને ૧૦૦ વર્ષની ઉજવણીના ભાગ‚રૂપે થઇ રહેલા જીણોધ્ધારમાં સર્વે ગુરૂભાઇઓ-બહેનોને તન-મન-ધનથી સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગત માટે (મો.૯૮૨૫૪…

૯૮ થી વધુ પી.આર. મેળવતા ૧૩ વિદ્યાર્થીઓ શહેરની જાણીતી પંચશીલ સ્કુલનું ધોરણ ૧૦નું સતત નવમાં વર્ષે ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળાના ૧૩ વિદ્યાર્થીઓએ ૯૮ થી વધુ…

૧ર૭ વખત રકતદાન કરનારા રાજકોટના પૂર્વ સાંસદ-કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા રકતદાનના સંસ્મરણો વાગોળે છે: પ્રથમ રકતદાન સપ્ટેમ્બર ૧૯૭૨માં અમદાવાદમાં કર્યુ હતું: અક્ષરધામ મંદિરમાં યોગગુરૂ  રામદેવજી…

જિલ્લા આરોગ્ય  અધિકારીએ ડીડીઓને પણ જવાબ રજૂ કર્યો નથી ૨૫મીએ કારોબારી બોલાવી રણનીતિ ઘડાશે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો ૨૪ જૂન સુધીમાં ઉકેલ નહીં આવે…

મગજ ભમતો હોવાનું અને મરી જવાનું રટણ કરતી મહિલા બે દિવસ પહેલા મંદિરે દર્શન કરવા જવાનું કહી ગુમ થઈ’તી શહેરના પોપટપરામાં રહેતી ૨૮ વર્ષિય કોળી યુવતીની…

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને ભાજપ અગ્રણી આત્મારામ પરમાર સંબોધન કરશે આવતીકાલે અનુસુચિત જાતિ મોરચા અને યુવા દ્વારા વર્ચ્યુઅલ રેલીનુ આયોજન કરાયુ છે. જેમાં મુખ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા…

કોળી જુથને ગેર માર્ગે દોરી અક્ષીત છાયાએ હત્યા માટે ઉશ્કેરણી કર્યાનું ખુલ્યું હતું રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા…

બુટલેગરની પત્ની સાથે આડા સંબંધના કારણે પોલીસમેનને છરી, દાંતરડા અને કુહાડીથી રહેંસી નાખ્યો’તો બુટલેગરની પત્નીએ ડીફેન્સ વિટનસ જુબાની આપતા શંકાનો લાભ અપાયો: સાંયોગિક પુરાવાની મજબુત કડીથી…