Browsing: rajkot

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આયોજન ૭૧૦૦ બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક: મોટી સંખ્યામાં અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક આગેવાનો તેમજ સામાન્ય નાગરિકોએ કર્યું રક્તદાન જિલ્લા વહીવટી તંત્ર…

તા.૨૪ અને ૨૫ના રોજ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળની શાળાઓના છાત્રો રેસકોર્સ રીંગરોડની ફરતે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા દેશભકિત સમુહગાનથી પ્રજાસત્તાકદિનની શાનદાર ઉજવણી કરશે; ૨૦૦૦૦થી વધુ બાળકો…

બાળકોને પણ ટિકિટમાંથી મુક્તિ નહીં: ફલાવર શો નિહાળવા વ્યક્તિદીઠ રૂા.૨૦ ચૂકવવા પડશે: રાજકોટવાસીઓ પાસેી ૮૦ લાખ રૂપિયા ઉસેડી લેવાનું કોર્પોરેશનનું કારસ્તાન પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી…

મહેસુલી તલાટીઓ માટે પ્રમોશનનો માર્ગ બંધ કરી દેવાતા પ્રકરણ પહોંચ્યું હતું હાઈકોર્ટમાં મહેસુલ વિભાગે તલાટી અને કલાર્કના પ્રમોશન રેશીયામાં ફેરફાર કરીને તલાટીઓ માટે પ્રમોશનનો માર્ગ બંધ…

મુખ્યમંત્રીના હસ્તે ૨૫મીએ કરાશે પ્રોજેકટનું ખાતમુહૂર્ત શહેરના વોર્ડ નં.૮માં લક્ષ્મીનગરના નાલા પાસે મહાપાલિકા દ્વારા રૂા.૨૫ કરોડના ખર્ચે અંન્ડરબ્રિજ બનાવવામાં આવનાર છે. આ કામનું ખાતમુહૂર્ત આગામી ૨૫મી…

રાજ્યની ૮ મહાપાલિકાને રૂા.૨૫૦ કરોડની ફાળવણી કરાઈ ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૮ મહાનગરપાલિકાઓને વિકાસ માટે રૂા.૨૫૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટમાં પાંચ…

વિંછીયામાં રૂા.૩૪૧૪ લાખ અને જસદણ તાલુકાના રૂા.૩૫૦૭ લાખના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું રાજકોટ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્યના પાણી પુરવઠા…

ગુજ૨ાતમાં દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં નયા૨ા એનર્જી આ૨ોગ્ય, પૌષ્ટિક૨ણ અને સ્વચ્છતાવિશે નિર્ણાયક કાર્ય ક૨ી ૨હી છે. વાડીના૨માં વાર્ષિક ૨૦ મિલિયન ટન ઓઈલ રિફાઈન૨ીનું સંચાલન ક૨તી નયા૨ા એનર્જીએ…

મામલતદારને આવેદનપત્ર આપ્યું: પાક વીમા મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હળવદ : હળવદમાં  ખેડૂતોએ પાક વીમા મુદ્દે સરકાર સામે મોરચો…

ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને ત્રણ વર્ષ સંપન્ન, કાગવડ ખોડલધામ મંદિરે યોજાઈ ઓલ ઇન્ડિયા ક્ધવીનર મીટ: યજ્ઞ અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો સૌરાષ્ટ્રની ધરા પર આજથી…