Browsing: rajkot

પડધરી પોલીસ મથકની હદમાં સૌથી વધુ વખત દારૂનું કટીંગ કર્યુ: એક વર્ષમાં રૂ.૨.૫૧ કરોડની કિંમતની ૪૫,૩૮૨ બોટલ દારૂ પકડાયો એથી અનેક ગણો દારૂવેચી નાખ્યો રાજસ્થાનથી દારૂની…

સીંગીંગ, ડાન્સીંગ અને મોનોએકર કોમ્પિટીશન યોજાશે: ઇચ્છુક સ્ટુડન્ટ માટે રજીસ્ટ્રેશન શ‚: વિજેતાઓને શિલ્ડ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરાશે: સ્ટાફ મેમ્બર્સ ‘અબતક’ના આંગણે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા…

રાઈટ ટર્ન પર પ્રતિબંધ મુકાય તો અન્ડરપાસ બનાવવાનો ૨૦ કરોડનો ખર્ચ બચી જાય ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના કાલાવડ રોડ પર કેકેવી સર્કલ…

બાકીદારોને આકરી ચેતવણી આપતા મ્યુનિસિપલ કમિશનર: એપ્રીલ, મે અને જુન માસમાં મિલકત આકારણીની પણ કામગીરી શરૂ કરાશે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે. કાલે…

કલાસમેટ સ્પેલ બી સિઝન ૧૧માં ૩ લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો : કણસાગરા સ્કૂલની વિદ્યાર્થીની નેશનલ લેવલે ભાગ લેશે  વર્તમાન સપ્તાહમાં ભારતની સૌથી મોટી સ્પેલિંગ કોમ્પિટીશન…

શહેરનાં ન્યુ રાજકોટમાં મુંબઈની એજન્સીએ ટીપરવાનનો કોન્ટ્રાકટર રાજકોટની સ્થાનિક વ્યકિતને પેટા કોન્ટ્રાકટ આપી દેતા ઘરે ઘરેથી કચરો એકત્રીકરણમાં મોટુ બખડજંતર સર્જાયું છે. ટીપરવાનની સ્માર્ટ ગોલમાલને કારણે…

જન્મદિને ગેટ-ટુ-ગેધર થકી મિત્રો-સંબંધીઓ પાસેથી શુભકામના આશિર્વાદ મેળવતા અપુર્વ મણિયાર કયારેક કોઈક અવસરે એકબીજાને મળીએ તો લાગણીઓ ગુલમહોર બનીને પાંગરે ઉમંગના ફળો ફૂટે, સગા સંબંધી મિત્રો…

ઉંચા તાપમાનમાં ખાસ તકેદારી રાખવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની શહેરીજનોને અપીલ ઉનાળાના આરંભે જ સુર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા છે ત્યારે હીટવેવમાં રેડ…

વિધાનસભાની ચા૨ેય બેઠકો ઉપ૨ ભાજપનો ભવ્ય વિજય અને ગુજ૨ાતના મુખ્યમંત્રીપદે વિજયભાઈ રૂપાણી મળ્યાનો આનંદ: કમલેશ મિ૨ાણી ભા૨તીય જનતા પાર્ટીના બંધા૨ણ મુજબ સંગઠન સં૨ચના પ્રક્રિયા હાથ ધ૨વામાં…

કોર્પોરેશનની એસ્ટેટ શાખા સાથે મિલીભગતના કારણે પુજારા ટેલીકોમ અને હરીઓમ કોમ્યુનિકેશનના મોતના માચડા જેવા હોર્ડિંગ્સ બોર્ડ હજી શહેરમાં લટકી રહ્યા છે: મુખ્યમંત્રી, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ…