Browsing: rajkot

મુખ્યમંત્રીશ્રી કાલે રાજકોટમાં રાજકોટ મહાપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં ૨૮૭ અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન સનદ વિતરણ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ ગુરૂવારે ૩૦ ઓગસ્ટે…

રાજકોટ ખાતે દર વર્ષે યોજાતા જન્માષ્ટમીના સુપ્રસિઘ્ધ ગોરલ લોકમેળામાં આ વર્ષે જીનિયસ સુપર કિડસના મનોદિવ્યાંગ બાળકો દ્વારા સ્વહસ્તે બનાવેલી ચોકલેટનો સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ…

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજની અધ્યક્ષતામાં આયોજીત સર્જન ફાઉન્ડેશનના સમારોહમાં મહાપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ અને લોકસભાના પ્રભારીઓનું ઉષ્માભેર સન્માન સતત છેલ્લા બે વર્ષથી સામાજીક…

બેંકની ત્રણ શાખામાંથી રૂ.૩૫ લાખની લોન કૌભાંડમાં દંપતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો ‘તો શહેરમાં આઈસીઆઈસીઆ બેંકની જુદી જુદી શાખામાં નકલી સોનું ગીરવે મૂકી રૂ.૩૫ લાખની…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલ વોર્ડ નં.૦૨માં આવેલા અમરજીતનગરના રહેવાસીઓને સનદ વિતરણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ્ હસ્તે કરવામાં આવનાર છે. તેમજ વોર્ડ નં.૦૨માં યોજાનાર ચોથા તબક્કાના સેવાસેતુ…

સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુદેવની ૧૨૦મી જન્મજયંતી જ્ઞાનના માધ્યમથી ઉજવવાના સંકલ્પ સાથે આયોજીત બે દિવસીય જૈન સાહિત્ય જ્ઞાનસત્ર સંપન્ન રોયલ પાર્ક ઉપાશ્રયના આંગણે સૌરાષ્ટ્ર કેસરી પૂજય પ્રાણગુરુદેવની ૧૨૦મી…

તહેવારોમાં અવનવા સોફટ ટોયઝ, લનીંગ ટોપ્ઝ, ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ્સથી દુકાનો સજજ જન્માષ્ટમીએ ભારતનું મહત્વનું પર્વ મનાય છે આ તકે આપણા ગુજરાત રાજયની વાત કરીએ તો…

પેથોલોજીસ્ટ અને ટેક્નિશિયન્સ વચ્ચેના વિવાદનો અંત લાવવા પ્રયાસ લેબોરેટરી ટેક્નિશિયન એસો. દ્વારા રાજય સરકારનો આભાર વ્યકત કરાયો છેલ્લા ઘણાં વર્ષોથી ભારતના ન્યાયાલયોમા પેથોલોજીન્ટ અને લેબોરેટરી ટેકનીશીયન…

કે૨ળમાં ભા૨ે વ૨સાદને કા૨ણે ભયંક૨ તા૨ાજી સર્જાઈ છે અને સમગ્ર ૨ાજયમાં જાન-માલનું નુક્સાન થયુ છે ત્યા૨ે આ કુદ૨ત સર્જીત આફતને પહોંચી વળવા દેશના વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદી…

ઓટા, છાપરા, હોર્ડિંગ બોર્ડ, પ્લીન્થ, પતરાની કેબીન, સાઈન બોર્ડ સહિતના દબાણો દુર કરાયા કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી…