Browsing: rajkot

સેવ ગર્લ ચાઈલ્ડ અન્વયે સેકસ રેશિયો ૯૫૦ સુધી લઈ જવાના લક્ષ્યાંક માટે હાથ ધરાયું ચેકિંગ: એક પણ સ્થળે કશું ગેરકાયદે ન પકડાયું સેવ ગર્લ ચાઈલ્ડ અન્વયે…

આજી નદી અને શહેરના તમામ વોંકળાઓની સઘન સફાઈ કામગીરી પણ પૂર્ણ કરાઈ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આગામી ચોમાસાને નજર સમક્ષ રાખી થોડા સમય પૂર્વે…

જિલ્લા વિકાસ અધિકારીના મદદનીશ કાંતીભાઈ ભાલોડીયા અને વહીવટી કર્મચારી મુકેશભાઈ જાનીને અપાઈ વિદાય રાજકોટ જિલ્લા પંચાયતમાં કર્મચારી સંઘ આયોજીત નિવૃત વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામા આવ્યું…

કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે ખેડૂતો હિતના અનેક નિર્ણયો લીધાં છે અને હજુ પણ લેશે પ્રખર દેશભક્તિ અને જનસેવામાં કાર્યરત એવા આર.એસ.એસ. સામેના કોંગ્રેસના આક્ષેપોને સખ્ત…

રાજય સરકારનો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય પ્રથમ સત્રમાં ૯૫ અને દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસનું શૈક્ષણિક કાર્ય પ્રથમવાર ૭ દિવસનું નવરાત્રી વેકેશન પ્રવેશ, પરીક્ષા અને વેકેશનમાં એકસુત્રતા જળવાય…

પોષણક્ષમ ભાવ, દેવામાફી, પાક વિમો અને જમીન માંપણી મુદે સરકારની નીતિ સામે વિરોધ નોંધાવવા આજે પ્રતિક ધરણા, કાલે ઘંટારવ અને રવિવારે જેલભરો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા ખેડુતોનાં…

સંતોએ વિદ્યાર્થીઓને ભાલે કુમકુમનો ચાંદલો અને ચંદનની અર્ચા કરી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિ્ષ્ઠાનમ્ SGVPની નૂતન શાખા SGVP ગુરુુકુલ રીબડા ખાતે ધો.૧થી ૧૨ અંગ્રેજી માધ્યમની ( CBSE મા્ન્યતા  ધરાવતી…

રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ અંતર્ગત ૫૯૧ આવાસ પૂર્ણ રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ તથા વર્ષ ૨૦૧૭-૧૮ એમ કુલ બે વર્ષનો લક્ષ્યાંક…

વોર્ડમાં જગ્યા ન હોવાતી નીચે બેડ આપતા બઘડાટી બોલી: સિકયુરીટી જવાનોએ પોલીસ હવાલે કર્યો સિવિલ હોસ્પિટલમાં ગોંડલના દર્દીને સારવાર ર્એ દાખલ કરવામાં આવ્યા હતા. જયાં એકેય…

બહારગામ રહેતા અરજદારોને તેમના રેસીડન્ટ વિસ્તારની આરટીઓ કચેરીએ આવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ ગુજરાત સરકારે ટેક્નોલોજીી લોકોને ઉપયોગી વા નવી  પહેલ અપનાવી છે. સંવેદનશીલ અને પારદર્શક વહીવટ માટે…