Browsing: rajkot

રાજકોટ શહેર પોલીસે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી તરફ રેવન્યૂ કર્મચારી સોસાયટીમાં આવેલા ધન્ય બંગલામાં કૂટણખાનું ચાલતું હોવાની…

ગુજરાતનાં ખેડૂતોનાં ઘરે નળમાં ઓઈલ  તેલ આવશે તેવી બડાશો હાંકી વડાપ્રધાન બનેલાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ કિસાનપુત્રોનાં ખેતરોમાં નર્મદાનાં પાણીનું એક ટીપું પણ મળે નહીં…

આજરોજ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી- રાજકોટને મળેલ ફરિયાદના આધારે મુ.બાવરણ તા.જી.rajkot રાજકોટ ખાતે જયંતીભાઈ વેરશીભાઈ જખાણીયાની પુત્રી ચિ.કાજલના લગ્ન મુ.મેવાસા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગરના રહીશ વિરામભાઈ સાડમીયાનો દીકરા…

આજી ડેમ માર્ચમાં અને ન્યારી ડેમ મે માસમાં ડુકી જશે: માર્ચમાં ભાદરની સમીક્ષા કરાશે: ઉનાળામાં સરકાર માત્ર ૫૦ ટકા જ નર્મદાના નીર આપે તેવી ભીતિ ચાલુ…

રવિવારે રાજકોટ મતદાર એકતા મંચની બેઠક શહેર પક્ષમુકત આરએમસીનાં ધ્યેય સાથે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાજકીય પક્ષોના કબ્જામાંથી છોડાવીને રાજકોટની જનતા હસ્તક કાયમી કબ્જો મેળવવાના લક્ષ્ય સાથે…

મહાશિવરાત્રી સુધી ભજન-ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ: મુખ્યમંત્રી રૂપાણીનું કરાશે સન્માન તા.૯ ને શુક્રવારે સવારે ૧૧.૪૫ કલાકથી સંતો મહંતો મહામંડલેશ્ર્વરશ્રીઓના હસ્તે શિવરાત્રી મહોત્સવમાં ધમ ઘ્વજાનું રોપણ…

સ્વામીનારાયણ મંદીર વિરપુર નો દશાબ્દી મહોત્સવ તથા ભવ્ય શાકોત્સવ આવતીકાલે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના શુભ આશીર્વાદથી અને હરિદ્વાર સ્વામીનારાયણ આશ્રમના સંસ્થાપકની હરિ વલ્લભદાસજી સ્વામીના…

એસીબીના અધિક નિયામક હસમુખ પટેલ (આઈપીએસ) રહ્યા ઉપસ્થિત લાંચ રૂશ્વત વિરોધી બ્યૂંરો ગુજરાત રાજય અમદાવાદનાં અધિક નિયામક હસમુખ પટેલ આઈપીએસના અધ્યક્ષ સ્થાને આત્મીય કોલેજના ઓડીટોરીયમમાં એન્ટી…

માનીતા વ્યકિતને રીઝવવા ભેટ આપવા માટે અવનવી વેરાયટીઓ માર્કેટમાં ઉપલબ્ધ પ્રેમમાં પુજારી એવા સંત વેલેન્ટાઇનને જે દિવસે મૃત્યુદંડ અપાયો તે દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે…

યુનિવર્સિટી રોજગાર સલાહકાર સમિતિની બેઠક મળી: આગામી દિવસોમાં રોજગાર મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘યુનિવર્સિટી રોજગાર સલાહકાર સમિતિની’ બેઠક સૌરાષ્ટ્ર કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની…