Browsing: rmc

ભાજપના કોર્પોરેટરના પ્રમ પ્રશ્ર્નમાં કોંગી કોર્પોરેટરો પેટા પ્રશ્ર્નનો મારો ચલાવશે: તમામ કોર્પોરેટરોને હાજર રહેવા બન્ને પક્ષના નેતાઓનો આદેશ રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧ કલાકે મેયર ડો.જૈમનભાઈ…

સ્વાઈન ફલુનો કોઈ કેસ નોંધાય તો આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ૧ કલાકમાં દર્દીને ઘરે જઈને ઘરમાં અન્ય સભ્યોની તપાસ કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પણ સ્વાઈન…

શહીદ જવાનોને શ્રઘ્ધાંજલી  અર્પણ: ફાયર વાહનો સાધનોની રેલી યોજાઇ રાજકોટ મહાનગરપાલીકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ દ્વારા એક વર્ષમાં ૧૧૩૨૧ કોલનો નિકાલ કરવામાં આવ્યો છે. ફાયર સર્વીસ…

એપ્રીલ માસનો પગાર વધારા સાથે  મળશે: કર્મચારીઓમાં આનંદની લાગણી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની માંગણીનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. એપ્રીલ…

૩૩૫ નંગ ફ્રિઝ કોલ્ડ વાસી પાન, ૪૪ કિલો પાનનો મસાલો, ગુલકંદ, ચેરી અને કોપરાના ખમણનો નાશ: ત્રણ સ્થળે નમુના લેવાયા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે…

કોર્પોરેશને જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું: પાંચમી જૂની જાહેરનામાની અમલવારી: ઘર દીઠ ૨ અલગ અલગ ડસ્ટબીન રાખવી ફરજીયાત: કચરો સળગાવવા પર પણ પ્રતિબંધ રાજકોટને દેશનું સૌી સ્વચ્છ શહેર…

વોર્ડ ઓફિસ ખાતે છાશ, પાણી અને મંડપની વ્યવસ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ૨ દિવસ સુધી હિટવેવની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.…

ધમાકેદાર ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ: બોલીવુડના કલાકારને બોલાવવાની વિચારણા: ઘંટેશ્ર્વર એસઆરપી પાસે ૨૪૦ એકર જગ્યામાં આકાર લેશે રેસકોર્સ-૨ રાજકોટની ઉત્સાહપ્રિય જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે.…

વળતર વધારાતા ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં વધારો ૨૬૬૫ કરદાતાઓએ પ્રમ દિવસે જ વેરો ભરી દીધો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાનો…

૯૦ કિલો વાસી  પાનનો મીઠો મસાલો અને ૧૮૦ લીટર ઠંડા-પીણાનો નાશ: છ નમુના લઈ ૧૭ આસામીઓને નોટિસ ફટકારાઈ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત બીજા…